________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
વિશેષા-અત્યારસુધી પરા અનુમાનમાં પક્ષ અને હેતુ એ બન્નેના પ્રયાગની જરૂર છે તે ન હોય તેા પરાં ન થાય તે કહ્યું. ને તે જણાવતાં સાથે સાથે પરા અનુમાનના પેઠે પરા પ્રત્યક્ષ કાને કહે તે પણ પ્રસંગાનુસાર જણાવ્યું. હવે આ પરા પ્રત્યક્ષના આ દૃષ્ટાન્તમાં પૂર્વે પ્રત્યક્ષ થયેલ માણસ પારકાને તે પ્રત્યક્ષ જ્ઞાન કરાવવા માટે આ વચન મુકી તેને પેાતાને થયેલ પ્રત્યક્ષજ્ઞાન કરાવે છે માટે તેને પરાર્થપ્રત્યક્ષ કહેવામાં આવે છે. આ રીતે પ્રાસ ંગિક પરાર્થાનુમાન સાથે પરા પ્રત્યક્ષ અને તેજ પ્રમાણે પેાતાને થયેલ સ્મરણુ જ્ઞાન બીજાને શબ્દદ્વારા સ્મરણુજ્ઞાન કરાવવામાં આવે ત્યારે તેને પરાથ સ્મરણ કહે છે.
જે
પરા અનુમાનમાં હૃષ્ટાન્ત ઉપનયને નિગમન વિગેરે પાંચ અવયવા સ્વીકારે છે તે વિષય ઉપર પેાતાના અભિપ્રાય જણાવતાં ગ્રંથકાર કહે છે કે બેજ અનુમાનના અવયવ છે. અને તે વાત સિદ્ધ કરે છે.
६०
પરાર્થોનુમાનના અવયવ તેરીકે એના સ્વીકાર
અને અન્યના નિરાસઃ—
परप्रत्तिपत्तेरङ्ग; न
દૃષ્ટાન્તાવિ વનનમ્ ॥ ૨૮ ||
અ—અન્યને ખાધ કરાવવામાં પક્ષ અને હેતુ કથનરૂપ એજ અવયવ કારણ છે. પરંતુ દષ્ટાન્ત વિગેરેનું કથન કારણ નથી.
पक्षहेतुवचनलक्षणमवयवद्वयमेव
વિશેષાથ પોતાને થયેલ મેધ પરને કરાવવામાં પરાર્થાનુમાનની જરૂરીઆત છે. હવે તે પરને ખાધ કાઈ એકજ પ્રકારે થાય એવા તેા આગ્રહ રાખી શકાય નહિ.