________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः કરવાનું હોય છે. અને અહિત પરાર્થનુમાન વચનરૂપ હેવાથી પ્રયોગ શબ્દ મુક જરૂરી છે.
આ હેતુપ્રગ બે પ્રકાર છે. એક સાધ્ય હોય તે હેતુનું હોવું તે તથા૫ત્તિ. અને બીજે સાધ્ય ન હોય તે હેતુનું નહાવું તે અન્યથાનુપપત્તિ. જેને બીજા દર્શનકારે આને કેટલાક ફેરફાર સાથે અન્યાય અને વ્યતિરેક કહે છે. બે પ્રકારના હેતુનું નિરૂપણુ
सत्येव साध्ये हेतोरुपपत्तिस्तथोपपत्तिः, असतिसाध्ये દેતપરિવાથyપત્તિ | ૩૦ |
અર્થ–સાધ્ય હોય તે હેતુનું હોવું તે તથા૫પત્તિ અને સાધ્ય ન હોય તે હેતુનું નવું તે અન્યથાનુપપત્તિ. બન્ને પ્રકારના હેતુઓનું ઉદાહરણ–
यथा कृशानुमानयं पाक प्रदेशः सत्येव कृशानुमत्त्वे धृमवत्त्वस्योपपत्तेः, असत्यनुपपत्तेर्वा ॥३१॥
અર્થ—જેમકે આ અગ્નિવાળું રસોડું છે, કારણ કે તે અગ્નિવાળું હોય તો ધુમાડાવાળું હોઈ શકે અથવા તે અગ્નિવાળું ન હોય તે ધુમાડાવાળું ન હોય.
વિશેષ–આરીતે હેતુના પ્રકાર, વ્યાખ્યા અને દષ્ટાન્ત દ્વારા જણાવ્યું કે આ બે પ્રકારના હેતુ દ્વારાજ સાધ્યસિદ્ધ થાય છે. આ બન્ને ઉદાહરણેમાં એક તથપત્તિનું ઉદાહરણ અને એક અન્યથાનુપપત્તિનું ઉદાહરણ છે.
અનુમાનના મૂખ્ય અંગ પક્ષ અને હેતુ છે. તેમાં પક્ષનું નિરૂપણું અને પક્ષની આવશ્યક્તા જણાવી ગયા. ત્યારબાદ હેતુનું નિરૂપણ કરી તેના ઉદાહરણ આપ્યાં.