________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः અર્થ–પ્રત્યક્ષાદિપ્રમાણથી વિરુદ્ધ ધર્મની સાધ્યત્વની પ્રાપ્તિ ન થાય તેટલા માટે અનિરાકૃત શબ્દ જાય છે.
વિશેષ –અગ્નિમાં શિલ્યને સાધ્ય રાખવું તે પ્રત્યક્ષ પ્રમા@થી નિરાકૃત છે. આવી નિરાકૃત વસ્તુઓ સાધ્ય તરીકે ન થઈ શકે કારણકે જે પદાથે જે રૂપે હોય તેને સિદ્ધ કરવામાં આવે તો તે સિદ્ધ કરી શકાય. બાકી ઉલટાપ્રકારે સિદ્ધ કરવા જાય તે શુદ્ધ સાધ્ય સિદ્ધ ન કરી શકે. માટે સાધ્ય અનિરાકત જોઈએ. સાધ્યના લક્ષણમાં યોજાયેલ “અભિસિત પદની
સાર્થકતા– अनभिमतस्यासाध्यत्वं प्रतिपत्तये अभीप्सितપોપનિક | ૭ |
અર્થ-સાધ્ય તરીકે જે ઈષ્ટ ન હોય તેના અસાધ્યપણાની સિદ્ધિ માટે અભિસિતપદ ગ્રહણ કર્યું છે.
વિશેષ–જેમકે કેઈપણ માણસ કેઈ બાળક આગળ તેના પિતાના લગ્નનું વર્ણન કરે તો તે વસ્તુની સિદ્ધિ તે બાળકને અનભિમત સાધ્ય છે. માટે અભિસિત પદ મુકવામાં આવ્યું છે. કારણકે દરેક માણસ જે કાંઈ સાધ્ય સિદ્ધ કરવા માટે યત્ન કરે છે તે પિતાના ઈષ્ટની સિદ્ધિ માટે કરે છે. આ રીતે અભિસિત પદ મુકેલ છે.
ઉપરોક્ત ત્રણ સૂત્ર સાધ્યના લક્ષણમાં મુકાયેલ શબ્દની સાર્થકતા બતાવે છે. નીચેના ત્રણ સૂત્રોદ્વારા સાધ્યત્વનું નિરૂપણુ– _ व्याप्तिग्रहणसमयापेक्षया सावत्सलकात्यथातदनुप જ | ૨૮ |
-
-
=
=
.