________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
અબ્યાપ્તિના જ્ઞાનના ગ્રહણ સમયની અપેક્ષાએ સાધ્ય તેરીકે ધમ જ હેાય છે. જો સાધ્યને ધમમાત્રન માનીએ તે વ્યાપ્તિ ઘટી શક્તી નથી.
५२
વ્યાપ્તિમાં સાધ્ય ધર્મ જ હાય છે તેનું ઉદાહરણ-नहि यत्र यत्र धूमस्तत्र तत्र चित्रभानोरिव धरित्रीधरस्याવ્યનુવૃત્તિસ્તિ / ૧ /
અર્થ-જ્યાં જ્યાં ધૂમાડા હોય ત્યાં ત્યાં અગ્નિ હાય તેવી રીતે અગ્નિની પેઠે પતની અનુવૃત્તિ નથી.
તેથી કરીને અહિં અગ્નિરૂપ ધર્માંજ સાધ્ય છે પણ પતરૂપ ધી સાધ્ય નથી.
અનુમાન વખતે સાધ્ય તરીકે પક્ષનું સ્થાપન आनुमानिकप्रतिपत्त्यवसरापेक्षया तु पक्षापरपर्यायસાવિશિષ્ટઃ સિદ્ધો ધમ્મીં ॥ ૨૦।।
અથઅનુમાનથી ઉત્પન્ન થયેલ જ્ઞાનની અપેક્ષાએ સાધ્ય તરીકે ‘પક્ષ’ એવા બીજા નામવાળા, વ્યાપ્તિજ્ઞાનના સમચના સાધ્યરૂપ ધર્મવિશિષ્ટ પ્રસિદ્ધ ધી સાધ્ય છે. ધર્મીની પ્રસિદ્ધિના ત્રણ પ્રકાર—
'धर्मिणः प्रसिद्धिः कचिद्विकल्पतः कुत्रचित्प्रमाणतः कापि विकल्पप्रमाणाभ्याम् || २१ ॥
૯ ધર્મ જેનામાં રહે તે ધીં. આ ધર્માં દેશવિશિષ્ટ સેાળ પ્રકારે થાય છે, દાખલા તરીકે ધૂમાડારૂપ હેતુથી અગ્નિને સાષ્ય તરીકે સિદ્ધ કરવું હેાય ત્યારે અગ્નિ જે સ્થળમાં રહે તે સ્થળને દેશવિશષ્ટ કહે છે. આ દેશિવશિષ્ટના સેળભેદ પડે છે.