________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारःा
નૈયાયિક આના જવાખમાં કહેછે કે વ્યાપ્તિ ઉપાધિ રહિત જોઇએ કારણ કે પુત્રત્વ તા પક્ષ સપક્ષમાં હાવા છતાં કાળાપણામાં તેની માતાને શાક વિગેરેનેા આહાર કારણભૂત છે. અને તે ૮ઉપાધિ છે. આ રીતે તેપણુ શબ્દાંતરથી આજ હેતુ સ્વીકારે છે. સાધનની સાથે પુરેપુરું વ્યાપક ન હાય અને સાધ્ય સાથે સરખુ વ્યાપીને રહે તેને ઉપાધિ કહે છે. સાધ્યનુ લક્ષણ—
अतीतमनिराकृतमभीप्सितं साध्यम् ॥ १४ ॥
અ –અપ્રતીત, તેમજ કોઇપણ પ્રમાણથી અખાષિત ને જે સાધ્યતરીકે ઈષ્ટ હાય તે સાધ્ય થઈ શકે છે. અપ્રતીતનું સમર્થાંન— शङ्कितविपरीतानध्यवसितवस्तुनां साध्यताप्रतिपत्यर्थमપ્રતીતવનનમ્ || 2 ||
અર્થ-શકિત, વિપરીત ને અનધ્યવસિત વસ્તુઓની સાધ્યતા સિદ્ધ કરવા અપ્રતીત શબ્દ મુકાયા છે.
વિશેષ:-પેાતાને કે બીજાને જે વસ્તુ સિદ્ધ હાય તે તા કાઈ સાધવા માટે પ્રયત્ન કરેજ નહિ, પરંતુ જેને માટે શંકા હાય, કે જે વિષે તદ્ન ઉલટુ ભાન થયું હાય તેમજ સર્વથા જાણી ન હોય તે વસ્તુ સિદ્ધ કરવામાં આવે છે, ને તેવા સાધ્યને અપ્રતીત સાધ્ય કહે છે.
५०
સાધ્યના લક્ષણમાં ચાજાયેલ ‘અનિરાકૃત’શબ્દની સાર્થકતા—
प्रत्यक्षादिविरुद्धस्य साध्यत्वं मा प्रसज्यतामित्यनिराकृत
પ્રદળમ || ૬ ||
८ साधनाऽब्यापकः साध्येन समव्यात्पिकः उपाधिः