________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः ५३ અર્થ–ધમીની પ્રસિદ્ધિ કઈવાર વિકલ્પથી–અધ્યવસાયથી કેઈક સ્થળે પ્રમાણથી અને કેઈક સ્થળે વિકલ્પને પ્રમાણ બન્નેથી થાય છે. ધર્મીની પ્રસિદ્ધિનાં ત્રણ પ્રકારનાં ઉદાહરણ
१°यथा समस्ति समस्तवस्तुवेदी, क्षितिधरकन्धरेयं ध्रमध्वजवती, ध्वनिः परिणतिमान् ॥ २२ ॥
અર્થ–જેમકે સમગ્ર વસ્તુને જાણનાર કેઈક છે.
સર્વ અગ્નિ સર્વદેશવિશિષ્ટ ૨ સર્વ અગ્નિ અનિર્ધારિતદેશ વિશિષ્ટ ૪ સર્વ અગ્નિ પૂર્વે અનુભવેલ દષ્ટાન્તદેશવિશિષ્ટ ૪ સર્વ અગ્નિ ઉપલભ્યમાનપર્વતાદિદેશવિશિષ્ટ. ૫ કઈક અગ્નિ સર્વદેશ વિશિષ્ટ, ૬ કઈક અગ્નિ અનિર્ધારિત દેશવિશિષ્ટ ૭ કઈક અગ્નિ પૂર્વ અનુભવેલ દષ્ટાન્તદેશવિશિષ્ટ ૮ કઈક અગ્નિ ઉપલભ્યમાન પર્વતાદિ વિશિષ્ટ ૮ મહાનસમાં જોયેલ અગ્નિ સર્વદેશવિશિષ્ટ ૧૦ મહાનસમાં જોયેલ અગ્નિ અનિર્ધારિતદેશવિશિષ્ટ ૧૧ મહાનસમાં જોયેલ અગ્નિ પૂર્વાનુભૂતમહાન સાદિદેશવિશિષ્ટ ૧૨ મહાનસમાં જોયેલ અગ્નિ સંપ્રતિઉપલભ્યમાન દેશવિશિષ્ટ અગ્નિ ૧૩ સાધવાને ઈચ્છલ અગ્નિ સર્વદેશવિશિષ્ટ, ૧૪ અનિર્ધારિત દેશ વિશિષ્ટ, ૧૫ પ્રાગનુભૂત દેશવિશિષ્ટ ૧૬ હાલ અનુભૂયમાન દેશવિશિષ્ટ આમાં સોળમો પક્ષ વ્યાજબી તરીકે સ્વીકાર્યો છે. બાકીના પંદરમાં પ્રત્યક્ષવિરોધ સિદ્ધસાધ્યત્વ વિગેરે દેષ છે. જ્યારે સેળભામાં આ અગ્નિ આ દેશ વિશિષ્ટ એમ નિર્ણત છે.
૧૦ વિકલ્પપ્રસિદ્ધ પ્રમાણપ્રસિદ્ધ ને ઉભયપ્રસિદ્ધ આ ધર્મિના ત્રણ ભેદેની માન્યતા પ્રાચીન પરિપાટીને લઈને છે. પરંતુ આજની શૈલીમાતે ધર્મીને પ્રમાણ પ્રસિદ્ધજ માનવામાં આવે છે. તે અપેક્ષાને લઇને છે.