________________
प्रमाणनयतत्त्वालोकालकारः
સ્મરણ છે
અર્થ –તે પક્ષ પ્રમાણ સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ એ ભેદે કરીને પાંચ પ્રકારનું છે.
વિશેષાર્થ –જેકે દરેક પક્ષ પ્રમાણમાં અસ્પષ્ટ બંધ થાય છે છતાં પણ તેના દરેકે દરેક ભેદનું સ્વરૂપ જુદા જુદા પ્રકારનું છે. માટે કરીને તેના જુદા જુદા ભેદ પડે છે. સ્મરણ લક્ષણ
तत्र संस्कारमबोधसंभुतमनुभूतार्थविषयं तदित्याજાર વેલને I 3 |
અર્થપૂર્વોક્ત પક્ષપ્રમાણુના ભેદમાંથી સંસ્કારની જાગૃતિથી ઉત્પન્ન થનાર, અને અનુભવેલા પદાર્થને વિષય કરનાર, ને તે એવા સ્વરૂપવાળું જે જ્ઞાન તે સ્મરણ છે.
વિશેષ–વારંવાર ધારણભૂત થયેલ જ્ઞાન સંસ્કારરૂપ બને છે. અને તેની જાગૃતિ દ્વારા સ્મરણ ઉત્પન્ન થાય છે. ને આ સંસ્કારને જૈન શાસ્ત્રમાં શક્તિવિશેષ માનવામાં આવે છે. આથી સ્મરણનું પ્રત્યક્ષ જ્ઞાન કારણ છે કારણકે પ્રત્યક્ષ શીવાય સ્મરણ થાય નહિ. તેથી એ સંસ્કારની જાગૃતિ એ સ્મરણનું કારણ છે. પ્રત્યક્ષ, અનુમાન, આગમ વિગેરે કઈ પણ પ્રમાણે દ્વારા જાણેલું જ્ઞાન તેજ સ્મરણનો વિષય છે. અને સ્મરણમાં તે’ એવા પ્રકારનું જ્ઞાન તે સ્મરણનું સ્વરૂપ છે. આ રીતે, કરિણ, વિષય, અને સ્વરૂપ બતાવવામાં આવ્યું. હવે કઈ એમ શંકા કરે કે સ્મરણમાં વિષયનું આલંબન નથી માટે પ્રમાણ નથી. પરંતુ તે પ્રમાણે માનીએ તો અનુમાન ઉપમાન, વિગેરે પણ પ્રમાણ નહિં થાય. કારણ કે તેમાં પણ હેતુની સદશતાના સ્મરણની આવશ્યકતા રહે છે. ૨ સંઃ સચૅરિ પ્રત્યક્ષ ધારા છે વિ. માં. પૃષ્ઠ ૯૬
તેની જાણકારણભૂત થયે
ને આ