________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः ४३. રાતી વિગેરે દરેક ગાયમાં શબ્દની પ્રવૃતિના કારણભૂત રહેલ ગે– તિર્યક્રૂસામાન્ય છે. કોઈપણ પદાર્થની પૂર્વઅવસ્થા અને ઉત્તરઅવસ્થામાં એક સરખી રીતે રહેલા દ્રવ્યને ઉર્ધ્વતા સામાન્ય કહે છે. કંઠી ભાગીને કહું અને કડું ભાગીને કંઠી વિગેરે ગમે તે બનાવીએ છતાં તે બધામાં રહેલ સેનું તે ઉર્વતાસામાન્ય છે. રિ શબ્દથી વિસટશ પરિણામ પણ ગ્રહણ કરવો જોઈએ. તે પણ પ્રત્યભિજ્ઞાનને વિષય છે.
સંકલના એટલે ચેજના. પદાર્થ અમુક અમુક ધર્મથી યુક્ત છે. એમ જ્ઞાન થયા પછી ફરી તેની ચેજના પૂર્વક જ્ઞાન થવું તેને સંકલના કહે છે. અને આવું સંકલનવાળું જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાનનું સ્વરૂપ છે. પ્રત્યભિજ્ઞાનનું ઉદાહરણ
यथा तज्जातीय एव अयं गोपिण्डः, गोसदृशो गवयः, सएवायं जिनदत्त इत्यादिः॥६॥
અર્થ–જેમકે તેજ શેત્વ જાતિવાળી આ ગાય છે, ગાયના જે ગવાય છે, તેમજ તેજ આ જિનદત્ત છે,
વિશેષાર્થ–પ્રત્યભિજ્ઞાનના સ્વરૂપવાળા સૂત્રમાં તિર્યક અને ઉર્ધ્વતા સામાન્યને પ્રત્યભિજ્ઞાન વિષય કરે છે. એમ કહ્યું માટે તેમણે બેજ ઉદાહરણ આપવાં જોઈએ છતાં ત્રણ ઉદાહરણ સાપેક્ષ છે. તે જ જાતિવાળી આ ગાય છે આ ઉદાહરણમાં
દ્રવ્યાનુયોગતર્કણા પુ. ૧૪ उर्ध्वतादिमसामान्य पूर्वापरगुणोदयम् पिंडस्थादिकसंस्थानानुगता मृद्यथास्थिता ॥ ४ ॥