________________
४४
प्रमाणनयतत्वालोकालङ्कारः
શેત્વ એ તિર્યંગસામાન્ય છે અને તે આ ગાયમાં છે તે રીતે તિર્યસામાન્યનું ઉદાહરણ છે.
“તેજ આ જિનદત્ત છે.” આ ઉર્ધ્વતા સામાન્યનું ઉદાહરણ છે. કારણ કે પૂર્વને ઉત્તરાવસ્થામાં જિનદત્ત તેને તે જ છે.
ગાય જે ગવાય છે. આ ઉદાહરણ પણ તિયે સામાન્યનું છે. કારણકે ગાયના જે સદશ આકાર ગવયમાં છે. આ સશપણને નિયાયિકે ઉપમાન પ્રમાણ તરીકે સ્વીકારે છે. પણ વાસ્તવિક રીતે તે તિર્યગ સામાન્યને વિષય કરનાર હાઈ પ્રત્યભિજ્ઞાન જ છે. તર્કનું સ્વરૂપ –
उपलम्भानुपलम्भसम्भवं त्रिकालीकलितसाध्यसाधन सबन्धाधालम्वनं इदमस्मिन् सत्येव भवतीत्याधाकारं संवेदनमूहापरनामा तर्कः ॥ ७॥
અર્થ તર્કપ્રમાણ નિશ્ચિતપ્રતીતિથી અથવા અપ્રતીતિથી ઉત્પન્ન થાય છે. અને ત્રણે કાળમાં રહેલા સાધ્ય અને સાધનના સબંધને વિષય કરનાર છે. તેમજ આ પદાર્થ આ હેવાથી જ હેય છે એવા પ્રકારના જ્ઞાનને ઉહા અથવા તે તર્ક કહે છે. - વિશેષ–સ્મરણમાં પ્રત્યક્ષ અથવા કેઈપણ પ્રમાણથી થયેલ અનુભવ કારણ બને છે. પ્રત્યભિજ્ઞાનમાં સ્મરણ અને પ્રત્યક્ષ અથવા કેઈપણ પ્રમાણુથી થયેલ અનુભવ અને કારણ રૂપે છે. તેમજ અહિં તક જ્ઞાનમાં પ્રત્યક્ષ સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન એ ત્રણે જ્ઞાને કારણ રૂપે છે. આ રીતે