________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः રહેતી નથી. છતાં ગ્રંથકાર તે બન્ને અનુમાનનું સ્વતંત્ર લક્ષણ આગળ સૂત્રો દ્વારા તેિજ દર્શાવે છે. સ્વાર્થનુમાન લક્ષણ
तत्र हेतुग्रहणसबंधस्मरणकारणकं साध्यविज्ञान स्वार्थम् ૨૦
અર્થ–પૂર્વે કહેલા બે અનુમાનમાં હેતુનું ગ્રહણ અને સબંધના સ્મરણરૂપ કારણવાળું જે સાધ્યનું જ્ઞાન તે સ્વાથનુમાન છે.
વિ.–“પરોક્ષ અર્થને જણાવે તેને હેત કહે છે.” તે હેતુને નિર્ણય અને સબંધ સ્મરણરૂપ વ્યાપ્તિ આ બને કારણે મળે ત્યારે જ સ્વાર્થનુમાન થાય છે.
અનુમાનદ્વારા અગ્નિનું જ્ઞાન થાય ત્યારે ધૂમ હેતુ તરીકે અને ધૂમાડે હોય ત્યાં અગ્નિ હોય તે રૂપ સબંધ સ્મરણ બને હેાય છે તે જ માણસને અગ્નિનું ભાન થાય છે.
હેતુનું લક્ષણ, . નિશિતાવવાનુvપવાનો હેતુ / 8 /
અર્થ–“નક્કી સાધવિના હેતુનું ન હોવું એજ
માત્ર જેનું લક્ષણ છે. તેને હેતુ કહે છે. અયોગ્ય લક્ષણને નિષેધ–
न तु त्रिलक्षणकादिः त्रैरूप्यम्पुनः लिङ्गस्यानुमेये सत्त्वमेव सपक्षएव सत्वम्
૨-૭ असपक्षे चासत्वमेव निश्चितम् .. ३-८
૨-૫ ૨-૬