________________
તેમના માતા પર ભગવાન
प्रमाणनयतत्त्वालोकालङ्कारः नच कबलाहारवत्वेन तस्यासर्वज्ञत्वं कवलाहार सर्वવયો વિરોધીત . ૨૭ છે.
અથ–અરિહંત ભગવાન કવલાહારવાળા હોવાથી તેમનું અસર્વજ્ઞપણું નથી કારણકે કવળાહાર અને સર્વજ્ઞત્વને પરસ્પર કાંઈ વિરોધ નથી.
વિશેષાર્થ –દિગમ્બરે ભગવાનને કવળાહાર નથી માનતા પરંતુ કવળાહાર અને ભગવાનની અંદર રહેલા જ્ઞાનને વિરોધ નથી.
આહાર ત્રણ પ્રકારના હોય છે એજાહાર, માહાર અને પ્રક્ષેપાહાર છે. આ છેલ્લા પ્રક્ષેપાહારથી કાંઈ અરિહંતનું નિદોષપણું કે જ્ઞાન કાંઈ પણ રીતે નાશ નથી પામતું.