________________
३८
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
તાન્નિપાત ૨૪ અર્થ—કેવળજ્ઞાનવાળા અરિહંત છે કારણકે તે નિર્દોષ છે. - વિશેષ વ્યક્ષેત્ર કાળ અને ભાવથી જે પદાર્થો રહેલા છે. તેને આપણે અનુમાન દ્વારા સિદ્ધ કરીએ છીએ તે પદાર્થો કોઈને પણ પ્રત્યક્ષ હોય છે. અને તે આ સર્વજ્ઞને હેય છે. નિર્દોષપણુમી સિદ્ધિ– निर्दोषोऽसौ प्रमाणाऽविरोधिवाकूत्वादिति ॥ २५ ॥
અર્થ–પ્રમાણથી અવિરુદ્ધ બોલનાર હોવાથી તે અરિહંત નિર્દોષ છે.
વિ: તેમની વાણી પ્રમાણ યુક્ત હવાથી નિર્દોષ છે. અરિહંતની વાણુની સત્યતાની સિદ્ધિ __ तदिष्टस्य प्रमाणेनाबाध्यमानत्वात् तद्वाचस्तेना વિરતિ | રદ્દ
અર્થ—અરિહંત ભગવાનની જે ઈષ્ટ વસ્તુઓ છે તે પ્રમાણથી બાધા નથી પામતી તેથી તેમની વાણું અવિરુદ્ધ છે તે સિદ્ધ થાય છે.
વિશેષાર્થ—અરિહંત ભગવાનને ઈષ્ટ અનેકાન્તવાદ અને નયવાદ છે અને તે અને પ્રમાણથી બરાબર સિદ્ધ થાય છે. કવલાહાર અને સર્વજ્ઞાપણુના બાધને નિષેધ– * सुक्ष्मान्तरितदुरार्थाः प्रत्यक्षाः कस्यचिद्यथा अनुमेयत्वतोऽभ्यादिरिति सर्वज्ञसंस्थितिः ॥५॥ स त्वमेवासि निर्दोषो युक्तिशास्त्राविरोधिवाक अविरोधो यदि ष्टंते प्रसिद्धन न बाध्यते ॥६॥
જુઓ સામંતભકકૃત આસમીમાંસા. બ્લેક. પ-૬.