________________
प्रमाणनयतत्त्वलोकालङ्कार.
सएव दृढतमावस्थापन्नो धारणा ॥ १० ॥ અઃ—તેજ અવાય અત્યંત નિશ્ચિત અવસ્થાને પામે ત્યારે ધારણા કહેવાય.
३१
વિશેષ—કાઈપણ જ્ઞાન કેટલાક કાળ સુધી ટકી રહે અને પછી કાલાન્તરમાં સ્મરણને ચેાગ્ય અને તે ધારણા. ઇહા અને સંશયનું તારતમ્યઃ—
संशयपूर्वकत्वादीहायाः संशययाद्भेदः ॥ ११ ॥ અઃ —ઇહારૂપ જ્ઞાન સંશયપૂર્વક થતું હાવાથી ઇહાના સંશયથી ભેદ છે.
વિશેષ—આ હશે કે એ હશે એમ અનેક કેટિને સ્પર્શનારૂં જ્ઞાન તે સંશય છે પર`તુ ઈહા જ્ઞાનતા આ અમુક હાવું જોઈએ એમ વસ્તુના યથાર્થજ્ઞાનની સન્મુખતા એ વસ્તુના એક અંશ પ્રત્યે આ ઈહા જ્ઞાન થાય છે. માટે સંશય 'હાની પૂર્વ અવસ્થા છે. અર્થાત્ સંશય એ ઈહાના હેતુ છે. આ રીતે કાઇપણ વ્યવહાર ચાગ્ય જ્ઞાનના ચાર ભેદો પડી શકે છે. અને તે ભેદ પાડવામાં દરેક દરેક જ્ઞાનનું સ્વરૂપ, વિષય અને ઉત્પત્તિની ભિન્નતા એ મૂખ્ય છે. દર્શનાદિકના નામભેદની સાર્થકતાઃ—
कथचिदभेदेऽपि परिणामविशेषादेषां व्यपदेश
એઃ ॥ ૨ ॥
અ:—પૂર્વોક્ત દર્શનાર્દિકના કથંચિ અભેદ છતાં દરેકમાં પરિણામ વિશેષ ( સ્વરૂપ વિશેષ ) ભિન્ન હાવાથી એમના નામના જુદા જુદા નિર્દેશ છે. --