________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः વિશેષાર્થ—કેઈપણ જ્ઞાન કરનાર પુરુષને પ્રથમ સામાન્ય ને વિશેષાત્મક ઘટ પદાર્થ અને ચક્ષુને નિપાત થાય. ત્યારબાદ “છે એવું સત્તામાત્ર દર્શન–જ્ઞાન થાય. અને ત્યારપછી સર્વજાતિની અપેક્ષાએ અધિક દેશમાં રહેનાર સત્તા સામાન્યથી અવાન્તર સામાન્ય (ન્યુનદેશવૃત્તિ) ઘટત્યાદિ વિશેષયુક્ત પદાર્થનું જ્ઞાન થાય તે અવગ્રહ. એટલે (છે) એ ભાન કરતાં કાંઈક વિશેષ ભાન. ઈહાનું લક્ષણ:
अवगृहीतार्थविशेषाकाक्षणमीहा ॥ ८॥
અર્થ–પૂર્વોક્ત અવગ્રહ જ્ઞાનથી ગ્રહણ કરેલા પદાર્થ સંબંધી વિશેષ આકાંક્ષા તે ઈહા.
વિશેષ –પૂર્વોક્ત અવગ્રહથી ગ્રહણ કરેલ ઘટાદિ પદાર્થ તેની વિશેષની ઈચ્છા તે ઈહા જેમકે ગુજરાતને હશે કે અન્ય દેશને આવું જે ભાન તે સંશય, અને ત્યારબાદ કેટલાક કારણે દ્વારા વિચારવામાં આવે કે ગુજરાતને હવે જોઈએ તે ઈહા. અવાયનું લક્ષણ –
ફિતવોપનિયોવાઇ છે ? ..
અર્થ –ઈહાથી વિષય કરેલા પદાર્થના વિશેષ યથાર્થ નિર્ણયને અવાય.
વિશેષ:-હાથી જાણેલ પદાર્થને નિશ્ચય કરવામાં આવે જેમકે આ ગુજરાતને જ છે. એ નિર્ણય તે અવાય. ધારણાનું લક્ષણ