________________
२८ प्रमाणनयतत्त्वलोकालङ्कारः છે, પણ ઈદ્રિયે તે ઈદ્રિયજ્ઞાનમાં જ કારણ છે માટે તે અસાધારણ કારણ છે કે જે અસાધારણ કારણ હોય તેથી જ તેને વ્યપદેશ થવો જોઈએ. - કેઈપણ કાર્ય કારણ વિના બની શકે નહિં પછી ભલે તે કાર્યમાં ઉપાદાન, નિમિત્ત કે કોઈપણ કારણ હોય. અને જે આ કારણેનું વ્યવસ્થિત સાચું ભાન ન કરવામાં આવે તે ઈચ્છિત કાર્યને બોધ થવે અસંભવિત છે. તેવી જ રીતે વ્યવહાર એગ્ય પ્રત્યક્ષ થવામાં છે. દ્રયે મૂખ્ય કારણ છે. માટે તેના સ્વરૂપને ને માન્યતાને પ્રથમ નિર્ણય કરે જોઈએ આ ઇંદ્રિય વિષે જુદા જુદા તત્વગષક પુરુષોમાં જુદા જુદા મત છે. અને આ ઇદ્રિ વાસ્તવિક રીતે નિમિત્ત કારણ છે, ઉપાદાનકરણ તે જ્ઞાનને ક્ષયપશમ છે.
હવે આ ઇંદ્રિય વસ્તુનો બંધ કરવામાં કઈ રીતે કારણ છે તે ઉપર જુદા જુદા દર્શનકારને મત જણાવે છે.
૧ નૈયાયિકે ચક્ષુને પ્રાપ્યકારી અને બાકીની અપ્રાપ્ય કારી માને છે. અને બદ્ધો શ્રોત્ર અને ચક્ષુ અપ્રાપ્યકારી અને બાકીની પ્રાકારી માને છે. જેને ચક્ષુને અપ્રાપ્યકારી અને બાકીનીને પ્રાકારી માને છે. પણ આનું વિસ્તૃત સ્વરૂપ વાદસ્થળના વિભાગમાં ચર્ચવામાં આવશે. હવે સાંવ્યવહારિકના બને ભેદના પેટા ભેદો
જણાવે છે – एतद् द्वितयमवग्रहेहापायधारणाभेदादेकशश्चतुर्विकल्पम् ६
અર્થ–પૂર્વોક્ત ઈદ્રિય નિબન્ધન અને અનિન્દ્રિય