________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः ३५ અવગ્રહ વિગેરે થઈ શકે છે. અને તે બધા જ્ઞાનમાં સમાઈ શકે. પારમાર્થિક પ્રત્યક્ષ લક્ષણपारमार्थिकं पुनरुत्पत्तावात्ममात्रापेक्षम् ॥ १८ ॥
અર્થ–પારમાર્થિક પ્રત્યક્ષ તે પિતાની ઉત્પત્તિમાં કેવળ આત્મા માત્રની અપેક્ષા રાખે છે.
વિશેષ–આ જ્ઞાનમાં કઈપણ જાતની અપેક્ષાની જરૂર રહેતી નથી. આમાં તો જ્ઞાનને આવરક વસ્તુના નાશનીજ જરૂર છે. તેથી આ શુદ્ધ પ્રત્યક્ષ છે અને આ જ્ઞાનાવરણીયના ક્ષય અને ક્ષાપશમ યુક્ત આત્મામાત્રની અપેક્ષાથી જ અવધિ વિગેરે પારમાર્થિક પ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે પરંતુ ઈંદ્રિચની અપેક્ષાથી થતું નથી.
પારમાર્થિકપ્રત્યક્ષના ભેદ– - તષ્ઠિ સર્જવ ને ?
અર્થ–તે પારમાર્થિક પ્રત્યક્ષ વિકલ અને સકલ એમ બે પ્રકારે છે. પદાર્થને અપૂર્ણ બંધ કરાવનાર તે વિકલ. સંપૂર્ણ પરિચ્છેદ કરનાર તે સકલ. વિલ પરમાર્થિક પ્રત્યક્ષના બે ભેદ– तत्र बिकलमवधिमनःपर्यायज्ञानरुपतया द्वेधा ॥२०॥
અર્થ–પારમાર્થિક પ્રત્યક્ષના વિકલ અને સકલ પ્રત્યક્ષભેદમાંથી વિકલ પ્રત્યક્ષ તે અવધિજ્ઞાન અને મન: પર્યાયજ્ઞાન એમ બે પ્રકારે છે. ' વિશેષાર્થ–આ અવધિ અને મન:પર્યવજ્ઞાન જગતની તમામે તમામ તેમજ દરેક વસ્તુઓના દરેક સ્વભાવને જાણુ