________________
प्रमाणनयतत्त्व लोकालङ्कारः
२७
વિશેષા—આ વ્યવહારયેાગ્ય જ્ઞાન પણ એ ભેદે થાય છે. કારણકે એક જ્ઞાનમાં ઈંદ્રિયની ખાસ મૂખ્યતા છે. જ્યારે ખીજામાં મન મૂખ્ય છે.
પદાર્થ અને ઈંદ્રિયના સંબધ થયા છતાં પણ મનના ઉપયાગ વિના જ્ઞાન થતું નથી માટે ઇંદ્રિય નિબન્ધન અને અનિન્દ્રિય નિબન્ધન એ બે ભેદ નકામા છે પરંતુ અનિન્દ્રિય નિમન્ધન એકજ જોઇએ. એમ શકા થાય પરંતુ તેના ખુલાસા કરતાં જણાવવું જોઇએ કે મન તા ઇંદ્રિયજ્ઞાનમાં અને અનિન્દ્રય જ્ઞાનમાં બન્નેમાં કારણ છે એટલે સાધારણ કારણુ અને આ શકિત કાર્ય કરવામાં સાધનરૂપે યેાજાય ત્યારે જે પરિણામ થાય તેને ભાવેન્દ્રિય કહે છે.
૫. અનિન્દ્રિય તે મન. આ મન સ અને ગ્રહણ કરનાર હાય છે ને તેના પણ એ ભેદ છે. દ્રવ્ય અને ભાવ. જે પુદ્દગલો દ્રવ્યમનપણાએ પરિણમે તે દ્રવ્યમન. તે જ્ઞાનાવરણુ કર્મોના યાપશમદ્રારા જે આત્મામાં લબ્ધિ પેદા થાય તે ભાવમન છે. આ મન મતિ અને શ્રુત જ્ઞાનને સંપૂર્ણ વિષય કરનાર છે.
આ વિષયક સરખાવે। પ્રમાણ મીમાંસા પરત અન્ય પ शब्द ग्रहणलक्षणानि स्पर्शन रसन घ्राण चक्षुः श्रेत्राणीन्द्रियाणि द्रव्य भावभेदानि ॥१-१-२
द्रव्येन्द्रियं नियताकाराः पुद्गलाः भावेन्द्रियं लब्ध्युपयोगौ
सर्वार्थग्रहणं मनः ॥ श्रुतमनिन्द्रिथस्य ॥ कृमि पिपीलिका भ्रमर मनुष्यादीनामेकैकवृद्धानि ॥
૨૨૨ -૨-૨૪
૨-૨૦
૨-૨૨ તત્ત્વાર્થ
૨-૨૬ તત્વાર્થે