________________
प्रमाणनयतत्त्वलोकालङ्कार.
૨
પ્રત્યક્ષના પ્રકાર – तद्विप्रकारं सांव्यवहारिकं पारमार्थिकं च ॥४॥
અર્થ–તે પ્રત્યક્ષજ્ઞાન બે પ્રકારનું છે. એક સાંવ્યવહારિક અને બીજું પારમાર્થિક
વિશેષાર્થ–બચવચવારિ શાનું પ્રમાણ” આ પ્રમાણુનું સામાન્ય લક્ષણ જણાવ્યું હતું. પરંતુ પ્રત્યક્ષના વિશેષ લક્ષણ માટે “પષ્ટ કામ્’ મુકી પ્રત્યક્ષનું વિશેષ લક્ષણ કર્યું.
આ સ્પષ્ટજ્ઞાનના પણ બે ભેદ થાય છે. એક વ્યવહાર ગ્ય સ્પષ્ટજ્ઞાન થાય છે. અને બીજું તેનું યથાત સ્વરૂપ બતાવનાર પારમાર્થિક પ્રત્યક્ષ થાય છે. માટે સાંવ્યવહારિક અને પારમાર્થિક એવા બે ભેદ પડે છે.
આ સાંવ્યવહારિક પ્રત્યક્ષ મતિજ્ઞાનનો એક પિટાવિભાગ છે. અને જે મતિજ્ઞાનનું સ્વરૂપ, ઉમાસ્વાતિસ્વામીજી તત્ત્વાર્થમાં મતિ રતિઃ પ્રસંશા ચિત્ત Sઅનિવો ફત્યનત્તા સૂ ૧૩” એ સૂત્ર દ્વારા દર્શાવે છે. એમજ તેજ સૂત્રમાં રહેલા અતિ શબ્દથી તેઓ જણાવે છે કે આની દ્વારા જગતને પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ વ્યવહાર ચાલે છે માટે આ મતિજ્ઞાનજ સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. આ સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં થોડી નિર્મલતા થાય છે. માટે પ્રત્યક્ષ છે. નહિંતર વસ્તુતઃ પરોક્ષજ છે.
સાંવ્યવહારિક-ચક્ષુ વિગેરે બાહ્ય ઈદ્રિયેની અપેક્ષાથી ઈષ્ટમાં પ્રવૃતિરૂપ અને અનિષ્ટમાં નિવૃતિરૂપ મુશ્કેલી વિના જેનાથી જ્ઞાન થાય તે સાંવ્યવહારિક