________________
प्रमाणनयतत्वलो कालङ्कारः
ખુદા તત્વગવેષક પુરુષાએ પેાત પેાતાની બુદ્ધિ અનુસારે પ્રથમ પ્રમાણનું વાસ્તવિક સ્વરૂપ આપવાના પ્રયત્ન કર્યો છે. તે સ સ્વરૂપાનું એકીકરણ કરી ગ્રંથકારે પ્રમાણની જેવી પ્રવૃતિ હાય તે પ્રમાણે તેનું સ્વરૂપ બતાવ્યું છે.
કયા કયા તત્વગવેષક પુરૂષા પાતાના (આચાય ના આપેલા) સ્વરૂપથી કયાં જુદા પડે છે અને કઈ માન્યતાથી જુદા પડે છે. આ સ વિચાર કર્યો શીવાય પ્રમાણુનું શુદ્ધ સ્વરૂપ ન બની શકે માટે પોતે પ્રમાણુના સ્વરૂપમાં મુકેલા દરેક શબ્દની સાČકતા કઈ રીતે છે તે જણાવે છે.
જેએ જ્ઞાનને પાતાનેજ જણાવનારૂં માને છે. અને જેએ પરનેજ જણાવનારૂં માને છે. તે અન્ને માટે સ્વ અને પર શબ્દ મુકી જણાવ્યું કે બન્નેને જણાવનાર તે પ્રમાણુ. અને જે પ્રમાણને જાણતા નથી તેવા અવ્યુત્પન્ન માણસને માટે પ્રમાળ’શબ્દ વિધેય છે. જે પ્રમાણ અને પ્રમેય અન્નેને આળવે છે તેને માટે આખુ આ સૂત્ર મુકી જણાવ્યું કે પ્રમાણ અને પ્રમેય અન્ને છે.
સ્વની સાર્થકતા—જેએ પ્રમાણુ પરનેજ જાણે છે પરંતુ પેાતાના સ્વરૂપને નથી જાણતું તેને જણાવ્યું કે પ્રમાણ પેાતાને અને પર પટ્ટા બન્નેને જાણે છે.
પરપદની સાર્થકતા જેઓ સ્પષ્ટ જણાતા એવા પદ્મા'ને એળવીને જ્ઞાનાદ્વૈતવાદને સ્વીકારે છે તેઓને જણાવ્યું કે સ્પષ્ટ જણાતા એવા પદાર્થના પણ નિશ્ચય આ જ્ઞાનદ્વારા થાય છે કેવળ જ્ઞાનજ છે એમ નહિ.