________________
प्रमाणनयतत्वलोकालङ्कारः વ્યવસાયિપદની સાર્થકતા–સંશય, વિપર્યય અને અધ્યવસાય પ્રમાણ ન બની શકે તેમજ નિર્વિકલ્પક જ્ઞાનને પ્રમાણ માનનાર બાદ્ધમતને દુર કરવા નિશ્ચયવાળું (વ્યાવસયિ) એ પદ મુકી જણાવ્યું કે નિશ્ચયવાળું હોય તેજ પ્રમાણ છે.
જ્ઞાનપદની સાર્થકતા–વસ્તુનું પ્રધાનતાએ વિશેષનું જાણવું તે જ્ઞાન.
આથી જેનદર્શન સંમત સત્તામાત્ર ગોચર દર્શન અને નૈયાયિક સંમત. ઇદ્રિય અને અર્થના સબંધ રૂપ સનિક અને અજ્ઞાન તેના નિરાવરણ માટે “શાન પદ મુકયુ,
સૂત્રની સાર્થકતા–પ્રમાણની વ્યાખ્યા જેઓ અથ૮ખ્યિ હેતુ માપનું વિગેરે માને છે, તે બરાબર નથી તે જણાવવા માટે મુકેલ છે.
એટલે દરેક શબ્દની સાર્થકતા જણાવી.
વ્યવસાયિ જ્ઞાનં માળમ્ આમાં જ્ઞાન શબ્દની ત્રણ સૂત્રે દ્વારા સાર્થક્તા જણાવે છે –
अभिमतानभिमतवस्तुस्वीकारतिरस्कार क्षमंहि प्रमाणमतो ज्ञान मेवेदमिति ॥३॥
અર્થ–ઈસ્ત વસ્તુને સ્વીકાર અને અનિષ્ટ વસ્તુના ત્યાગમાં સમર્થ પ્રમાણ છે.એથી એક જાતનું જ્ઞાન જ પ્રમાણ છે.
ઈષ્ટ વસ્તુને સ્વીકાર:-દરેક પ્રાણી માત્રની પ્રવૃત્તિ સુખની ઈચ્છા હોય છે. ગ્રાહ્ય વસ્તુ તે ઈષ્ટ વસ્તુ તેના