________________
प्रमाणनयतत्वलोकालङ्कारः અને પરના નિશ્ચયમાં સાધતમ નથી ને તે ન હોવાથી સન્નિાકર્ષ પ્રમાણ તરીકે વ્યાજબી નથી. * વિશેષાર્થઘટપટ વિગેરે પદાર્થ અજ્ઞાન રૂપ છે. તેનું પોતાના ને પરના નિશ્ચયમાં સાધકતમપણું નથી. તેજ રીતે ઇંદ્રિય ને અર્થના સંગરૂપ સન્નિકર્ષ પણ પિતાના અને પરના નિશ્ચયમાં સાધકતમ નથી. અને સાધકતમ નહિ હોવાથી સંનિકર્ષ પ્રમાણ નથી થઈ શકતો. જે કાર્યમાં અત્યંત ઉપકારી કારણ હોય તેને સાધકતમ કહે છે.
, સન્નિકર્ષ પ્રમાણ ન બને તેજ વાત ફરી યુક્તિથી સિદ્ધ કરે છે –
नखलवस्य स्वनिर्णीतौ करणत्वं स्तम्मादेरिवाचेतनत्वात् • नाप्यर्थनिश्चितौ स्व निश्चितावकरणस्य कुम्भादेरिव तत्राप्यकरण વાત છે ૫ /
અથ–આ સન્નિકર્ષનું પિતાના નિર્ણયમાં કરણ પણું નથી કારણ કે સ્તંભ વિગેરેની પેઠે અચેતન હેવાથી તેમજ પદાર્થના નિશ્ચયમાં પણ કરણ નથી કારણ કે જે પોતાના નિશ્ચયમાં કુમ્ભ વિગેરેની પેઠે અકરણરૂપ હોય છે તે પદાર્થમાં પણ અકરણ હોય છે.
આ સંનિકર્ષ પોતાના નિર્ણયમાં કારણ નથી એટલે સંનિષ્ઠ પ્રમાણ ન બની શકે.
પહેલા સૂત્રમાં આપેલા “વ્યવસાયિ” પદની સાર્થક્તા સાબિત કરે છે
तद् व्यवसायस्वभावम् , समारोपपरिपन्थित्वात् પ્રમાવાસ્ વા | ૬