________________
प्रमाणनयतत्वलोकालङ्कारः સમારો૫ જ્ઞાનના ભેદ – सविपर्ययसंशयानध्यवसायभेदात् त्रेधा ॥ ८॥
અર્થ—–તે (સમારોપ) વિપર્યય, સંશયને અનધ્યવસાય એવા ભેદે કરીને ત્રણ પ્રકારનું છે. હવે અનુક્રમે વિપર્યય. સંશય, ને અનધ્યવસાયનું સ્વરૂપ દેખાડવું જોઈએ. પ્રથમ વિપર્યય દેખાડે છે–
विपरीतैककोटिनिष्टङ्कनं विपर्ययः ॥९॥ કથા-“શુત્તિયામિતં નમતિ છે.
અર્થ–જુદી રીતે રહેલા એક કટિને–વસ્તુના એક અંશને-નિશ્ચય તે વિપર્યય ૯.
જેમકે છીપમાં આ ચાંદી છે એવું જ્ઞાન તે વિપર્યય ૧૦.
ચાંદી રૂપે નહિં એવી છીપમાં રૂપું છે એવું જે પ્રત્યક્ષ જ્ઞાન થાય તે પ્રત્યક્ષ વિપર્યય. આ સૂત્ર ઉદાહરણ સૂત્ર છે તેથી બીજા તેને અનુસરતાં પીળે શંખ વિગેરે જ્ઞાને પણ પ્રત્યક્ષ વિપર્યય કહેવાય. તેજ પ્રમાણે ધૂળના ગોટને બ્રાન્તિથી ધૂમાડે માની જે અગ્નિનું જ્ઞાન કરવામાં આવે તે અનુમાન વિપર્યય તેજ પ્રમાણે બીજા પ્રમાણેને પણ વિપર્યય થઈ શકે. સંશય સ્વરૂપ –
साधकबाधकप्रमाणाभावादनवस्थिताऽनेककोटिसंस्पर्शिज्ञानं સિંચાય છે ??
' અર્થસાધક કે બાધક પ્રમાણુના અભાવથી અને નિશ્ચિત અનેક કેટિને–વસ્તુના અનેક અંશને સ્પર્શનારું જ્ઞાન તે સંશય.