________________
प्रमाणनयतत्त्वलोकालङ्कार
' વિશેષાર્થ–જેઓ જ્ઞાન સિવાય કોઈપણ પદાર્થ નથી માનતા તેને તેઓ જણાવે છે કે જ્ઞાન સિવાય જે જે વસ્તુ જણાય છે તે બધી પર છે, કેટલાક લેકે જ્ઞાનાશ્વેતજ
સ્વીકારે છે તેને માટે કહે છે કે જ્ઞાન કેઈપણ વસ્તુને વિષય કરનાર હોવું જોઈએ, અને જે પોતાના સ્વરૂપ સિવાય જે જે પદાર્થોને તે વિષય કરે છે તે પર છે. જે પણ જગતમાં પદાર્થ નથી અને કેવળ જ્ઞાન જ છે એમ માનીએ તે મા
સની શુભાશુભમાં પ્રવૃત્તિ, ક્રિયાનુષ્ઠાન, ઉચ્ચનીચને વ્યવહાર વિગેરે ઘટી ન શકે. અને જે “શબ્દ ન માનવામાં આવે તે “વચેવરિ જ્ઞા પ્રમાણમ્' એવું સૂત્ર બને અને પ્રત્યક્ષ દેખાતા જ્ઞાનથી સાધવા ગ્ય વસ્તુને અભાવ સિદ્ધ થતાં જ્ઞાન નિષ્ક્રિય બને. માટે જ્ઞાન જે બાહ્ય પદાર્થોને સાધે છે તે પર છે. આ જ્ઞાન પિતાના સ્વરૂપને અને પદાર્થ બનેને સાધનું નજરે પડે છે માટે જ્ઞાન સ્વ અને પનિશ્ચાયક છે.
પ્રમાણની વ્યાખ્યામાં આવેલા “ ચચિ પદની સાર્થકતા
स्वस्यव्यवसायः स्वाभिमुख्येन प्रकाशनम् , बाह्यस्येव तदाभिमुख्येन, करिकलभकमहमात्मना जानामि ॥ १६ ॥
અર્થજેમ બાહ્ય પદાર્થોના અનુભવવડે જે જ્ઞાન થાય તે બાહ્ય નિશ્ચય. તેજ પ્રમાણે પોતાની તરફના અનુભવવડે આંતર પ્રકાશ થાય તેને સ્વ નિશ્ચય કહે છે-જેમકે હાથીના બચ્ચાને હું આત્માવડે જાણું છું.
વિશેષાર્થ–જેઓ એમ માને છે કે જ્ઞાન પિતાને નથી જાણતું પરંતુ પરને જાણે છે કારણ કે જ્ઞાન આત્મા રૂપ છે.