________________
२२
प्रमाणनयतत्वालोकालङ्कारः
॥ અથ દ્વિતીય પરિચ્છેલઃ ॥ બીજો પરિચ્છેદ.
પ્રત્યક્ષ પ્રમાણ વિચાર,
પ્રમાણુની સંખ્યા
तद्विभेदं प्रत्यक्षं च परोक्षं च ॥ १ ॥
અ:—તે પ્રમાણ પ્રત્યક્ષ અને પરાક્ષ એમએ ભેદે છે, વિશેષા:દરેક પદાર્થ માત્રનું વર્ણન લક્ષણ અને વિધાન દ્વારા થાય છે, તેમ પહેલા પરિચ્છેદમાં પ્રમાણુનું લક્ષણુ ખતાવ્યું હવે તેના ભેદા બતાવે છે.
પ્રત્યક્ષઃ—જે જ્ઞાન ઈંદ્રિયની આધીનતાથી ઉત્પન્ન થાય તે પ્રત્યક્ષ. આલક્ષણુ સાંવ્યવહારિક પ્રત્યક્ષને ઘટી શકે છે. પરંતુ પારમાર્થિક પ્રત્યક્ષની વ્યાખ્યા વખતે અક્ષ ના અર્થ જીવ૨ લઈએ એટલે ઈન્દ્રિય વિના જીવનીજ સાનિધ્યતાથી જે ખાધ તે પ્રત્યક્ષ એમ લક્ષણ ઘટી શકે છે.
આ સૂત્રમાં બે ચાર મુકવાથી જણાવ્યું છે કે પ્રત્યક્ષ અને પરાક્ષ એ બન્નેમાં પ્રામાણ્ય સરખું જ છે કારણ કે અભિમતના સ્વીકાર અને અનભિમતના તિરસ્કાર એ બન્ને
૧. ઇન્દ્રિયની આધીનતાથી જે ઉત્પન્ન થાય તે પ્રત્યક્ષ' આતપુરુષ સમાસ છે. અવ્યયીભાવ નથી.
૨. જુએ ન્યાયદીપીકા પૃષ્ટ ૪૨ સ્ક્વોતિ વ્યામોતિ જ્ઞાનાतोत्यक्ष आत्मा तन्मात्रापेक्षोत्पत्तिकं प्रत्यक्षम्
જુએ ન્યાયાવતાર પૃષ્ઠ ૯૫ અક્ષત્રો નવપર્યાયસ્તતથાાં प्रतिवर्तते इति प्रत्यक्षम्