________________
प्रमाणनयतत्त्वलोकालङ्कार
સંમત વિપર્યય, સંશય અને અધ્યવસાય વિગેરે પ્રમાણે બની જાત. અને પ્રમાણુ દ્વારા ઈષ્ટની પ્રવૃતિ ને અનિષ્ટની નિવૃતિ જે થાય છે તે આ પ્રમાણે દ્વારા નહિં બની શકે માટે . વ્યવસાયિ પદની ખાસ જરૂર છે, ને એ નિશ્ચય વિના પણ માણસ ઈષ્ટ કે અનિષ્ટમાં પ્રવર્તે તે જગતને વ્યવહાર નભી ન શકે. અનધ્યવસાય ઉદાહરણ:__यथागच्छत्तृणस्पर्श ज्ञानम् ॥ १४ ॥
અર્થ–જેમકે કઈ સ્થળે જનારને ઘાસના સ્પર્શનું જ્ઞાન. તે અધ્યવસાય.
વિશેષાર્થ–જનાર જ્ઞાતાને બીજી જગ્યાએ ચિત્ત રક્ત હોવાથી આવી જાતની આ નામવાળી મેં વસ્તુ જોઈ એવું ભાન ન થાય પરંતુ કાંઈક મેં જોયું એવું જે ભાન તે પ્રત્યક્ષ વિષયક અનધ્યવસાય જાણવે. તેવી જ રીતે પક્ષવિષયક પણ અનધ્યવસાય પણ થઈ શકે જેમકે, ગળે દડી માત્ર દેખવાથી નાલિકેરદ્વીપ વાસી વિચારે કે કયું પ્રાણી હશે તે પરોક્ષ વિષયક અનધ્યવસાય જાણ. આ રીતે પ્રમાણુના સૂત્રમાં મુકેલા ચલચિ પદની સાર્થકતા જણાવી સિદ્ધ કર્યું છે. પ્રભાકરસંમત વિપરીતજ્ઞાન, અને બૌદ્ધસંમત નિર્વિકલ્પકજ્ઞાન પ્રમાણ ન બની શકે. પ્રમાણની વ્યાખ્યામાં આવેલા “” પદની સાર્થકતા–
જ્ઞાનાવિન્યોર્થ : // ૬ . અર્થ-જ્ઞાન થકી બીજે પદાર્થ તે પર.
અકેલા જાય જાણશે. આ