________________
प्रमाणनयतत्वालोकालङ्कारः બે પ્રકાર મૂખ્યને ગાણુ. દરેકને સુખ એ મૂખ્યપણે ગ્રાહ્યા હોય છે અને સુખનાં કારણ પૈસો સંતાન વિગેરે ગાણુ અભિમત છે.
અનિષ્ટ વસ્તુને તિરસ્કાર -દરેક માણસને અનભિમત વસ્તુ તાજ્ય હોય છે. તેના બે પ્રકાર મૂખ્ય ને ગાણ. દરેકને દુઃખ અનિષ્ટ હોય છે અને તેથી જ તે ત્યાજ્ય હોય છે. ને તેથી દુઃખ મૂખ્ય અભિમત છે. દુઃખના કારણ કંટક, નિર્ધનપણું એ ગૈાણ અનભિમત છે.
એટલે અભિમતને પમાડનાર અને અનભિમત ને તજાવનાર તે પ્રમાણ. ઉપલક્ષણથી બનેથી જુદે જે પદાર્થ તે ઉપેક્ષણીયની ઉપેક્ષામાં સમર્થ તે પણ પ્રમાણ
આથી સંનિકર્ષ અને અજ્ઞાન પ્રમાણની મર્યાદામાં સાધી શકાશે નહિ. તેટલા માટે જ્ઞાન જ પ્રમાણુ થશે પ્રમાણ જ્ઞાન જ છે. કારણ કે અભિમતને સ્વીકાર અનભિમતને તિરસ્કારને ઉપેક્ષણયની ઉપેક્ષામાં સમર્થ હેવાથી તેજ બની શકે છે.
નૈયાયિકે પદાર્થ અને ઈન્દ્રિયના સંગ રૂપ સંનિકર્ષને પ્રમાણ માને છે. તે બાબત ઉપર ગ્રંથકાર કહે છે કે પ્રમાણ જ્ઞાનરૂપ છે. સંનિકર્ષાદિક અજ્ઞાન પ્રમાણ ન થઈ શકે તે બાબત યુક્તિથી સિદ્ધ કરે છે –
नवै सन्निकर्षादेरज्ञानस्यप्रामाण्युमुपपन्नं तस्यार्थान्तरस्येव स्वार्थव्यवसिताऽसाधकतमत्वात् ॥४॥
અર્થ—અજ્ઞાનરૂપ સનિકર્ષનું પ્રમાણપણું વ્યાજબી નથી કારણ કે તે અજ્ઞાન સ્વરૂપ ઘટાદિ પદાર્થની પેઠે પોતાના