________________
૩૬
અપાયરહિત માર્ગગામીને તો સૂત્રે કહ્યા મુજબનું પૂર્ણ વર્તન હો— એમ કહેવું છે. આ ત્રણ વિભાગના અજ્ઞાનને લીધે અપાયનો અર્થ નિશ્ચય લેવાની પણ ભૂલ પ્રોડ કર્યા વિના રહ્યા નથી. જેથી તો બીજા અને ત્રીજા વિભાગમાં તદ્દન અસંગતિ થાય ટૂંકમાં આ પ્રકરણને પણ પ્રેo સમજી શક્યા નથી છતાં પૂર્ણ સમજેલા ટીકાકાર મહર્ષિ કરતાં વધુ વિદ્વતા દેખાડવાનો હાસ્યાસ્પદ પ્રયાસ કર્યો છે,
(૨૨) પરિજ્ઞાનો અર્થ ફક્ત “જાણ માટે સિદ્ધાતનું જ્ઞાન” એ પ્રોહ કર્યો તે ખરે છે કેમકે એવું ભાન તો અભવ્યને પણ હોય છે, પરંતુ તેને પરિઝા નથી માની જ્ઞપરિજ્ઞા એટલે સિદ્ધાંતનું શ્રદ્ધાયુક્ત જ્ઞાન એટલે કે પાલનના ધ્યેય માટેનું જ્ઞાન તે સમ્યગ્દષ્ટિ ભવ"ને જ હેય છે પરિજ્ઞાનો આ અર્થ શ્રી આચારાંગ વગેરે સુત્રો અને એની વૃત્તિઓમાં સ્પષ્ટ છે
(૨૩) અસ્થિર–સ્થિર બે જાતના દ્વીપ-દીપના પ્રસગમાં ટીકામાં મઘા ના વિશે સત્યgiાન્ જે લખ્યું તેનો અર્થ સ્પષ્ટ છે કે “દીપ-દીપ બનેમા જે પહેલો અસ્થિર પ્રકાર તે અક્ષેપણ અર્થાત વિલંબ વિના (તરત જ ) ઈષ્ટ મોક્ષની સિદ્ધિ માટે નથી બનતો, કેમકે વિનાશી છે” અહિં છે. “ઉમત્રાદ્યોનાક્ષેપણ” એમ વચમાં અવગ્રહ કલ્પીને “અનાક્ષેપણ” પદ લગાવી અર્થની વિમાસણમા અને ભ્રમમાં પડ્યા !
(૨૪) બાર-પ્રપન્ન પદમા, “પદ ધાતુ ગતિ અર્થમાં હોવાથી અને પરવડાuિત્રપુરે હૈ વ્યા. મુન્નના અનુસારે પ્રત્યય કર્તામાં આવવાથી, કર્તરિભૂતકૃદંત છે પણ છે. આના અજ્ઞાનથી કર્મણિ ભૂતકૃદંત સમજી પ્રપનનું પ્રપન્નવાન કરવા શીખવે છે !!
(૨૫) “તત્તwg' ભા તતતવને સ્થાને તત્પત્વની ભલામણ કરવા જતા ભૂલ્યા, અને વિરુદ્ધ હેતુ ઊભો કર્યો કેમકે આ પદ તો પૂર્વે બતાવેલ બીજી અપૂર્ણ ક્રિયાઓની અસ પૂર્ણતામા હેતુદર્શક છે. જ્યારે તત્પનુ ખડન એ તો ઉલટું અસ પૂર્ણતાને વિરુદ્ધ પડે ત્યારે