________________
-૩૫
(૨૦) “અWહેઉભા તો પ્રે. ખૂબ જ ચૂક્યા કેમકે ખરી રીતે આ વિરાધના- અનારાધનાનું પ્રકરણ એ સમજી શક્યા નથી. આ પ્રકરણની સમજ રહસ્ય સાથે આ વિવેચનગ્રથમા વિસ્તારથી આપવામાં આવી છે એ પરથી સમજાશે કે સૂત્રકાર બે વિભાગ કરે છે, એક માર્ગોલ્લ ઘી અને બીજો માર્ગગામી એમાં માર્ગગામીને પણ ખલના (વિરાધના) ન જ સંભવે એમ નહિ, સ ભાવે ખરી કેમકે એ છઘસ્થ છે પણ એની ખલના અનર્થ હેતુ નહિ પણ “અ હેતુ” ઈષ્ટનો હેતુ હોય છે, કેમકે એણે ભાગ તાશ્ક ચેકસ પ્રયાણ આર બ્યુ છે. હવે અહિ પ્રો. “અર્થહેતુ મા અર્થનો અર્થ “શબ્દની સમજ' એવો કરે છે, એ કેટલુ બધુ બેહદ છેકેમકે માર્ગોલ ઘીને પણ એવો સ્ત્રાર્થ એ પ્રયોજન તરીકે તો હોય છે વળી પ્રો. મૂવ સૂત્રમાનુ “ન એસા મગામિણ વિરાહણા અસ્થમુહા” એ અશને ઉપરના ફકરામા લીધે અને પછી જુદા ફકરામાં “અWહેઉ લીધું, એ કેવું અજ્ઞાનતાભર્યું ? વસ્તુત : કહેવુ તો એ છે કે માર્ગગામીની વિરાધના તો (ઉન્માગ જેવી) અનર્થ મુખી નથી બનતી પણ અર્થ (ઈષ્ટ મોક્ષ)ને હેતુ બને છે. પ્રો. ને આ નહિ સમજાવાનુ કારણ એ છે કે અહિ “પાળે pH ધિrig” ઉદેશ્ય છે અને
ર સઘણુ” એ એક વિધેય પદ છે, તથા “જસ્થs? એ બીજુ વિધેય પદ છે એ ઉદેશ્ય–વિધેય સમજાયા નથી. તેથી ટિપ્પણમાં “gar વિરારા માથી “વિરાધના” એવું ખોટુ નિષેધ પદ પણ ખેચે છે
(ર૧) વળી ભગદેસણાએ અણુભિનિવેસો ને પણ પ્રેબેટ લગાવે છે અનભિનિવેશનો પ્રોહ સમજે છે તે “સ સાર પ્રત્યે અનાસક્તિ” એ અર્થ નથી, પર તુ “ઉપદેશેલા માર્ગ પ્રત્યે અનાગ્રહ” એવો અર્થ થાય છે આ ન સમજવાથી અહિ વાક્ય તોડી, પ્રતિપત્તિ અને ક્રિયારંભને જુદા પાડી ત્યાં પણ અસંગત અર્થ કર્યો છે. એ ખ્યાલ ભૂલી ગયા કે પૂર્વે માર્ગદર્શક સૂત્ર સાંભળી જેમ ઉન્માગને તે પ્રત્યે થતા દુઃખ, અવજ્ઞા અને અસ્વીકાર કહ્યા છે, તેમ અહિયા અપાય (કિલષ્ટ કમ )વાળા માર્ગગામીને અનાગ્રહ, સ્વીકાર કે ક્રિયાપ્રારંભ કહેવા છે ત્યારે