________________
૩૪ (૧૬) સુત્ર ચોથામાં “ઉપાય એ ઉપેય (કાર્યને સાધક જ હેય છે, નહિતર અતિપ્રસ ગ આવે એની સમજુતીના ટીપણમાં જે If Anything else can fruitully function for them...4017 લખ્યું, એટલે કે, આ ઉપાયને બદલે બીજા કેઈથી કાર્ય નીપજે, તો આવા કાર્યકારણભાવને નિયમ ભાગે” વગેરે લખ્યું, તે સૂત્રકારના આશય સાથે તદન અસંગત છે ગ્રંથકારને બીજાથી જે કાર્ય સીઝે,' એવું નથી કહેવું, પણ એમ કહેવું છે કે “આ ઉપાયથી પણ કાર્ય ન સીઝવા છતા જો એ કારણ તરીકે ગણાય, તે પછી જે ત્રાહિત બીજાઓથી પ્રસ્તુત કાર્ય નથી સીઝતા, એ પણ પ્રસ્તુત પ્રત્યે કારણ તરીકે ગણાવાને પ્રસ ગ કેમ ન ઊભો થાય ? આનું નામ અતિપ્રસંગ” આના બદલે છે જેને ઉપાય તરીકે ન કહી શhય એ પણ જે કાર્ય સાધે, તો ગમે તે અન્ય પણ કેમ કાર્ય ન સાધે ? અતિપ્રસગ છે એવું અસ ગત જે કહે છે, તે “અપ્રસ ગ-અનિપ્રસ ગ (અવ્યાપ્તિ-અતિવ્યાપ્તિ)નું અજ્ઞાન સૂચવે છે એથી જ લાગે છે કે ટીકાની વ્યવહાર-વિચ્છેદ અને નિશ્ચયમત વગેરે કેટલીક તાત્વિક વાત ન સમજવાથી એમણે ઠીક જ ચચી નથી
(૧૭) “નિઅત્તગહદુઓંમાં છે વધારે ઠીક અર્થ તરીકે ગૃહદુઃખથી , એટલે સ સાર-દુખથી નિવૃત્ત એવો કરવા જતા એ ભૂલ્યા કે પ્રાકૃતમાં ગૃહનુ હ કે ગિહ' થાય અહિં તે ગહ' શબ્દ છે તેમા જે “ગ” સ યુક્ત છે, તે સયુક્ત અક્ષર “ગ્રીને સૂચવે છે તેથી ટીકાકાર મહર્ષિએ કરેલું નિવૃત્તાગ્રહ-દુઃખ ( નિવૃત્તાત્રફુલ, નિવૃત્ત+
૩૬ 8 ) એવુ જ અવતરણ સાચુ છે
(૧૮) આયત” શબ્દ “મોક્ષ” અર્થમાં ચાલુ સાહિત્યમાં નથી વાપરેલે, એમ કહી પ્રો શું કહેવા માગે છે? જેનોમાં “આયત શબ્દ મોક્ષ અર્થમાં સારી રીતે વપરાયેલો છે, ને તે વ્યુત્પત્તિસિદ્ધ છે.
(૧૯) “અનિચાગને અર્થ “દુરપયોગ કર્યો તે યોગ્ય નથી હજી દુન્નિયોગને એ અર્થ થાત અહિ તો અધિકાર અર્થે યોગ્ય છે