________________
------------------ યુદ્ધની ઘોષણા - લ - ----------------
પ.એ બધાને હણવા માટેના ઉપાયો શું?
૬.મોહરાજના શસ્ત્રો આપણને લાગી ન જાય, લાગે તો પણ જીવ ન લઈ લે અને લાગેલો ઘા જલ્દી રૂઝાઈ જાય... આ બધા માટે શું કરવું ?
બસ, સૌ પ્રથમ આ બધી જ બાબતો આપણે સમજી લઈએ, પછી યુદ્ધ લડવાનું વધુ સારું પડશે. પછી વિજય મળવો વધુ સહેલો પડશે.
હમણા તો જાણીએ આ વ્યુહરચનાને !
બસ,
આપણે ગભરાવાનું નથી, પણ આપણે સાવચેત સજાગ ચોક્કસ રહેવાનું છે. ચાલો ત્યારે, એ યુદ્ધઘોષણા બાદ હવે યુદ્ધની વિશિષ્ટ યૂહરચનાને જાણવા માટે તત્પર બનીએ.