SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ------------------ યુદ્ધની ઘોષણા - લ - ---------------- પ.એ બધાને હણવા માટેના ઉપાયો શું? ૬.મોહરાજના શસ્ત્રો આપણને લાગી ન જાય, લાગે તો પણ જીવ ન લઈ લે અને લાગેલો ઘા જલ્દી રૂઝાઈ જાય... આ બધા માટે શું કરવું ? બસ, સૌ પ્રથમ આ બધી જ બાબતો આપણે સમજી લઈએ, પછી યુદ્ધ લડવાનું વધુ સારું પડશે. પછી વિજય મળવો વધુ સહેલો પડશે. હમણા તો જાણીએ આ વ્યુહરચનાને ! બસ, આપણે ગભરાવાનું નથી, પણ આપણે સાવચેત સજાગ ચોક્કસ રહેવાનું છે. ચાલો ત્યારે, એ યુદ્ધઘોષણા બાદ હવે યુદ્ધની વિશિષ્ટ યૂહરચનાને જાણવા માટે તત્પર બનીએ.
SR No.005789
Book TitleMahavrato
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2014
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy