Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
कल्पते इति । महाव्रतानां पञ्चविंशतिभावनास्त्वेवं विज्ञेयाः; तथाहि-र्यासमिति १-मनःसमिति २-वचनसमिति ३-निक्षेपणासमित्ये ४-षणासमिति ५-रूपाः पञ्च भावनाः प्राणातिपातविरमणस्य १; अनुविचिन्त्य समिति
श्री कल्प
જमञ्जरी टीका
॥५८||
१ प्राणातिपातविरमण व्रत की पाँच भावनाएँ-१-ईर्यासमिति २-मनःसमिति ३-वचनसमिति ४ एषणासमिति ५ निक्षेपसमिति ।
વેગ એટલે જોગ મેળવ, આવા રોગ ત્રણ છે (૧) મનગ (૨) વચનયોગ (૩) કાગ, મનથી કાર્ય કરવું, વચનથી કાર્ય કરવું, અને શારીરિક પ્રવૃત્તિ દ્વારા કાર્ય કરવું, જગતના કેઈ પણ કાર્ય મન-વચન-કાયા ના યોગ દ્વારા જ થાય છે.
મહાવ્રત પાંચ છે—(૧) પ્રાણાતિપાત વિરમણ (૨) મૃષાવાદવિરમણ (૩) અદત્તાદાનવિરમણ (૪) મૈથુનવિરમણ (૫) પરિગ્રહવિરમણ. જેમ ઘરને બહાર દિવાલ હોય છે ને તે દિવાલથી ઘરને ચેર ડાકુ વિગેરેથી રક્ષણ થાય છે તેમ પાંચ મહાવ્રત” પિ સંયમ ઘરની રક્ષા માટે દરેક વ્રતની પાંચ પાંચ એમ મળી પાંચ મહાવ્રતની પચીસ ભાવનાઓ છે. આ “ભાવના” એનું જો સાધુ-સાધ્વીઓ પરિપૂર્ણ પાલન કરે તો કોઈ દિવસ પણ “ત્રત” ખંડન થતાં જ નથી.
(૧) પ્રાણાતિપાત-વિરમણ-પ્રાણને અતિપાત-જીવ અને કાયા જુદાં કરવાં તે પ્રાણાતિપાત કહેવાય, તેથી નિવૃત્ત થવું તેને પ્રાણાતિપાત-વિરમણ કહે છે. આ વ્રતને નિભાવવા માટે પાંચ ભાવનારૂપી દિવાલો છે જેના નામ આ પ્રમાણે છે. (૧) ઈર્ષા સમિતિ (૨) મનઃ સમિતિ (૩) વચન સમિતિ () એષણા સમિતિ (૫) નિક્ષેપસમિતિ
૧) ઈર્યાસમિતિ એટલે રસ્તે જતાં સાડા ત્રણ હાથની ભૂમિ સુધી આગળ દૃષ્ટિ રાખીને ચાલવું. (૨) મનઃસમિતિ એટલે મનના વિચારો ઉપર સંયમ. આ મન:સમિતિથી અનેક પ્રકારના દુષ્ટ વિચારો આવતાં બંધ થાય છે. (૩) વચન સમિતિ એટલે વચન ઉપરનો કાબુ-વાણીને સંયમ. આનાથી વાણીથી થતાં અનેક પ્રકારનાં સાવધ વ્યાપાર બંધ થાય છે. (૪) એષણસમિતિ આહાર આદિની ગષણામાં સાવધાન રહેવું. (૫) નિક્ષેપસમિતિ-ભાંડ ઉપકરણ આદિના લેવા મૂકવા વિગેરેમાં યાતના રાખવી.
||૧૮મી
શ્રી કલ્પ સૂત્ર: ૦૧