Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्पसूत्रे ॥५७७॥
Pu
KALA
प्रदक्षिणानुकूले भूमिसर्पे मारुते प्रवाते, निष्पन्नमेदिनी के काले, प्रमुदितप्रक्रीडितेषु जनपदेषु, पूर्वरात्रापररात्रकालसमये, हस्तोत्तरासु नक्षत्रे चन्द्रेण योगमुपागते, त्रैलोक्योद्योतकरं मोक्षमार्गधर्मधुराधरं हितकरं सुखकरं शान्तिकरं कान्तिगृहं चतुर्विधसङ्घनेतारम् उदारं कठिनकर्मदलभेत्तारं गुणपारावारं सुकुमारं कुमारं प्रासूत ||सू०५४।।
प्रधान था, दिशाएँ उज्ज्वल और निर्मल थीं, सभी शकुन जयवंत थे, प्रदक्षिण क्रम से अनुकूल वायु पृथ्वी पर मन्द मन्द चल रही थी, धान्य से सम्पन्न पृथ्वीवाला समय था, देशवासी लोग प्रसन्न और क्रीड़ापरायण थे, ऐसे अवसर पर, मध्यरात्रि के समय में, हस्तोत्तरानक्षत्र का चन्द्रमा के साथ योग होने पर तीनों लोकों में उद्द्योत करने वाले, मोक्षमार्गरूप धर्म की धुरा को धारण करने वाले, हितकारी, सुखकारी, शांतिकारी, कांति के अगार, चतुर्विध संघ के नेता, उदार, कठिन कर्म - दल को भेदने वाले, गुणों के सागर ऐसे सुकुमार कुमार को त्रिशला क्षत्रियाणी ने जन्म दिया ॥ ०५४ ||
ચંદ્ર, મગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ એ સાતે ગ્રહો ઉચ્ચ સ્થાને આવ્યા હતા. ચન્દ્રમાના યાગ પ્રધાનપણે વરતા હતે. દશે દિશાએ નિર્મળ અને ઉજ્જવળ બની રહી હતી.
સ† શુક્રના શુભ અને જયવંત હતાં. પ્રદક્ષિણાક્રમપ્રમાણે અનુકૂળ વાયુ, પૃથ્વી પર, મંદ મંદ વહી રહ્યો હતા. તે વખતે, પૃથ્વીએ પણ ધાન્યને પ્રસવ સારી રીતે કર્યાં હતા.
દેશમાં, લેકે આનંદ આનંદ માણી રહ્યાં હતાં. દરેકના મુખારવિંદ ઉપર આનંદની ઝલક છવાઇ રહી હતી. ધન-ધાન્યના સારા પાકને લીધે, લેાકેા આનંદ-મંગલ વરતાવી રહ્યાં હતાં ને ખધા આનંદ અને મેાજમજા ઉડાવી રહ્યાં હતાં.
આ વખતે મધ્યરાત્રિનો સમય પસાર થતા હતા. મને હસ્તાત્તરા નક્ષત્રના ચંદ્રમા સાથે સુયેાગ થયા હતા. આ જ સમયે. આ જ વખતે, ઉપરના સઘળા ચેાગેા શુભ સ્થાને એકઠા થતાં, ત્રણ લેાકના ઉદ્ભવીત કરનારા, મેક્ષ નાગની ધુરાને ધારણ કરનારા, સ* જીવને હિતકારી અને સુખકારી, શાંતિકારી, કાંતિના આગાર, ચતુર્વિધ સંઘના નેતા, ઉદાત્ત અને ઉદાર ચિત્તવાલા કઠિન કર્મોને દલવાવાળા, ગુણ્ણાના સાગર, એવા સુકુમાર કુમારને ત્રિશલા રાણીએ જન્મ આપ્યા. (સૂ૦ ૫૪)
શ્રી કલ્પ સૂત્ર ઃ ૦૧
कल्प
मञ्जरी
टीका
भगवतो जन्म
॥५७७॥