Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
कल्प
श्रीकल्प
सूत्रे ॥३८७||
मञ्जरी
टीका
निःशङ्क-विटङ्क-विशाल-विविध-मणि-जाल-द्विदल--चन्द्र-प्रकाशमान-बहुरूपा-ङ्करत्न-रचित-सोपान-परम्परा-निर्यहसमूह--सुन्दरान्तर-कनक-किङ्किणी--काशि-कनकालिका-चन्द्रशालिका-विविध--विभक्ति-कलिते रत्न-खचित-- मसूण-हेम-कुडये हंसगर्भ-रत्न-विरचित-विपुल--द्वारे गोमेदक-मणि-रचिते-न्द्रकीले चारु-लोहिताक्षो-योतितचतुष्काष्ठे मरकत-वत्रा-गल-ललित-कपाटे पञ्चवर्ण-रत्न-विनिर्मित-तोरण-विचित्रे दीप्त-ज्योतीरत्न-विरचितप्रतीत होते थे। उसकी कपोतपालिका (पक्षियों के बैठने की जगह) घातक प्राणियों की शंका से रहित थी। उसके सोपानों (सीढियों) की श्रेणी महान् और विविध प्रकार की मणियों के समूह से अर्द्धचन्द्र के समान चमकनेवाले नाना तरह के लक्षणों वाले रत्नों की बनी थी। उसका भीतरी भाग नियंहों (घोडे की आकृति के काष्ठों) से सुन्दर था । कनकालिका (भवन का एक भाग) सोने के धुंधरुओं से सुशोभित थी। उसमें चन्द्रशाला भी बनी थी। इस प्रकार वह राजभवन अनेक विभागों में बँटा था। उसकी दीवारें रत्न-जडित स्वर्ण से निर्मित और चीकनी थीं। उसके द्वार विशाल थे और हंसगर्भनामक रत्नों के बने थे। इन्द्रकीलोंकी रचना गोमेद मणियों से की हुई थी। चतुःकाष्ठ (भवन का चउकठ) सुन्दर लोहिताक्ष मणियों से जगमगा रहा था। अथवा सुन्दर मंगलग्रह के समान शोभा पा रहा था। उसके किबाड़ मरकत और वज्र रतों से बनी अर्गला से सुन्दर थे। पाँच वर्गों के रत्नों से निर्मित तोरणों से
राजभवनवर्णनम्.
મહેલમાં વિવિધ પક્ષીઓને પાળવામાં આવતાં, તેઓની રક્ષા માટે સુંદર જગ્યાઓ નિર્મિત કરવામાં આવેલ હતી.
આ મહેલની સીડીઓ, વિવિધ ચિહ્નોવાળા અર્ધચંદ્રમાના આકારવાળા રત્નથી સુંદર અને આકર્ષક બનાવવામાં આવી હતી. સિડીએના પગથીયા ઉપર સર્વોત્તમ ઘડાઓની આકૃતિઓ દોરવામાં આવી હતી.
આ ભવનના એક ભાગને “કનકાલિકા” તરીકે ઓળખવામાં આવતું. આ ભાગ સોનાની ઘૂઘરીઓથી શોભિત કરવામાં આવ્યો હતો. આ રાજભવનમાં અનેક ખંડો અનેક પ્રવૃત્તિઓ માટે રચવામાં આવ્યાં હતાં. અને આ નાના પ્રકારની શોભાથી યુક્ત હતાં.
તેની દિવાલો રનજડિત ચિકણી સુવર્ણ રજથી બનેલી હતી. તેના દરવાજા, વિશાળ અને અનુપમ ભાવાળા હતાં. આ દરવાજા પર, હંસગર્ભક નામના રત્ન જડવામાં આવ્યાં હતાં.
द्राक्ष (वारना म१य१) गोभे भनियो । य४४i sai. सपननु 'यतु४' या -सुर મને લોહિતાક્ષ મણિઓની શોભાથી ઝગમગી રહ્યું હતું. અને લાલ હોવાને લીધે ગૃહની શોભાને આપી રહ્યું હતું.
॥३८७||
શ્રી કલ્પ સૂત્ર: ૦૧