Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
असपत्न-रत्न-मञ्जुल-कमला-रोपित-वरकमल-प्रतिष्ठानं सुरभि-पर-वारि-प्रतिपूर्ण चन्दनकृतचर्चितम्, आविद्धकण्ठेगुणम् अनुपमसुषमं तदधिष्ठित-देव-सेवितं कमलपुष्प-पिधान-पिहितं सौम्यकमलानिलयं नयनामृताञ्जनायमानं सर्वतः समन्तात् प्रभासमानम् अतिशयशोभमानं सकल-ऋत्व-नून-सुरभि-प्रमून-चारु-ग्रथिता-तुल्य-माल्यललित-गलतला-ऽऽभरणं पुण्यं पाप-कलाप-विकलं हारा-हार-परिमण्डित-गलं मङ्गलं स्वकपभाषणाशिततमसं रत्नजटितरजतकलशं पश्यति ॥सू० २३॥
श्रीकल्प
सूत्रे ॥४३८||
कल्पमञ्जरी
टीका
सुन्दर कमल के ऊपर रखे हुए श्रेष्ठ कमलों पर प्रतिष्ठित, सुगंधित और निर्मल जल से भरे हुए, चन्दन के लेप से युक्त, कंठदेश में बंधे हुए लाल मूतवाले, अतुलित शोभा से सम्पन्न, उसी कलश के अधिष्ठाता देव से सेवित, कमल के फूलों के ढक्कन से ढंके हुए, सौम्य शोभा के घर-स्वरूप, अमृतमय अंजन के समान नेत्रों के आनन्ददाता, सब ओर पूरी तरह अपनी दीप्ति फैलाने वाले, अतिशय शोभायमान, सब ऋतुओं के प्रचुर सुगंधित पुष्पों से सुन्दरता के साथ गूंथी हुई सुन्दर मालाओं के कष्ठाभरण से युक्त, पवित्र, अत एव कुलक्षणों से रहित, हार और अर्द्धहार से मण्डित गर्दन वाले, मंगलमय और अपनी आभा से अन्धकार का अन्त करने वाले रत्नजटित रजतकलश (चांदी के कलश) को देखा ॥सू० २३॥
5. पूर्णरजत
वर्णनम्.
વિવિધ સમૂહથી શેબિત થતાં અનુપમ રત્નથી બનાવેલ સુંદર અને શ્રેષ્ઠ કમળ પર મૂકવામાં આવ્યો હતો. આ કળશ સુગંધિત અને નિર્મળ જળથી ભરેલો છે. આ કળશને મલયાગિરિના ચંદનથી પણ ઉંચુ સ્થાન ધરાવતાં ચંદનને લેપ કરવામાં આવ્યું હતું. તેના કાકે લાલ ચમકતે દોરો બાંધવામાં આવ્યો હતે. અનુપમ ભાવાળે આ કળશ હતે.
આ કળશ દેવાધિષ્ઠિત હતું. આ “કળશ' નું મોટું કમળના ફૂલ વડે ઢાંકેલું હતું. તેની શોભા, આંખને આનંદ આપે તેવી હતી. તેમ જ તેનું તેજ, અનેખી ભાત પાડે તેવું જાજવલ્યમાન હતું. તેના કાંઠલામાં, સર્વ ઋતુઓમાં ઉગતા ફૂલની માળા આરોપવામાં આવી હતી. આ કળશ પવિત્ર હોવાને લીધે બધા કુલક્ષણેથી રહિત હતે, એટલે સવ સુલક્ષણવાળે હતે. હાર અને અર્થહારથી તેની ગરદન શેભતી હતી, અને મંગલમય હતે, પિતાની આભા-કાંતિથી અંધકારનો નાશ કરવાવાળા હતા. આવા રત્નજડિત રજત-કળશને, ત્રિશલા રાણીએ, નવમાં २१ . (२०२३)
॥४३८॥
શ્રી કલ્પ સૂત્રઃ ૦૧