Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 569
________________ श्रीकल्प सूत्रे ||५५३|| कल्पमञ्जरी टीका न राजहंससदृश्या गत्या यत्रैव स्वकं भवनं तत्रैवोपागम्य स्वकं भवनमनुपविष्टा। ततः खलु तस्यात्रिशलायाः क्षत्रियाण्याः द्वयोर्मासयोयतिक्रान्तयोस्तृतीयमासे वर्तमाने तस्य गर्भस्य दोहदकालसमये अयमेतद्रूपो दोहदः प्रादुर्बभूव । धन्याः खलु ता अम्बाः, सपुण्याः कृतार्थाः कृतपुण्याः कृतलक्षणाः सुकृतविभवाः, सुलब्धं खलु तासां मानुष्यकं जन्मजीवितफलं, याः खलु मुखबद्धसदोरकमुखवत्रिकाः प्रमार्जिकाहस्ताः तथारूपाणां मुखबद्धसदोरकमुखवत्रिकाणां रजोहरणप्रतिग्रहधराणां श्रमणानां निग्रन्थानामन्तिके स्वपतिना सार्द्ध धर्म शृण्वत्यः, सामायिकमतिक्रमणं समाचरन्त्यः, साधर्मिकान् शुश्रूषमाणाः, तथारूपाणां श्रमणानां निर्ग्रन्थानां प्रतिलम्भयन्त्यश्च दोहदं विनयन्ति । तत् श्रेयो यदि खलु अहमपि सिद्धार्थेन राज्ञा सार्द्धमेवमेव दोहदं विनयामि । ततः खलु स रहित गति से जहाँ अपना भवन था वहाँ गई और अपने भवन में प्रविष्ट हुई। उसके बाद दो मास व्यतीत होने पर, जब तीसरा मास चल रहा था तब, त्रिशला क्षत्रियाणी को इस प्रकार का दोहद उत्पन्न हुआ-'वे माताएँ धन्य हैं, पुण्यवती हैं, कृतार्थ हैं, कृतपुण्य हैं, सफल लक्षणवाली हैं, सफल वैभववाली हैं, उन्होंने मनुष्य जन्म और जीवन भला पाया है, जो मुख पर डोरासहित मुखवस्त्रिका बाँध कर तथा हाथ में पूंजनी लेकरके मुख पर डोरा सहित मुखवखिका बाँधे हुए तथा रजोहरण आदि उपकरण धारण करनेवाले तथारूप श्रमण निग्रथों के समीप अपने पति के साथ धर्म सुनती हुई, सामायिक-अतिक्रमण करती हुई साधर्मियों की सेवा करती हुई तथा तथारूप श्रमण निग्रन्थों को निर्दोष आहारादि का दान देती हुई अपने दोहद को पूर्ण करती है। यदि म भी सिद्धार्थ राजा के साथ इसी प्रकार होकर दोहद पूर्ण करूँ तो अच्छा हो। ભવન હતું ત્યાં ગઈ અને પિતાના ભવનમાં પ્રવેશ કર્યો. ત્યાર બાદ બે માસ પસાર થતાં, જ્યારે ત્રીજો માસ ચાલતું હતું ત્યારે ત્રિશલાદેવીને દેહદનો સમય થતાં આ પ્રમાણે દેહદ ઉત્પન્ન થયો-તે માતાએ ધન્ય છે, પુન્યશાળી છે, કૃતાર્થ છે, કૃતપુન્ય છે, સફળ લક્ષણવાળી છે. સકળ વૈભવવાની છે, તેમણે જે મનુષ્યજન્મ અને જીવન મેળવ્યાં તે સાર્થક છે, જે મુખ પર દારા સાથેની મહપત્તી બાંધીને, તથા હાથમાં પૂંજણી લઈને તથા તે પ્રમાણેના મુખ પર દોરા સાથેની મુહપત્તી બાંધેલ તથા રજોહરણ આદિ ઉપકરણ ધારણ કરનાર શ્રમણ નિર્ચન્થની પાસે પોતાના પતિની સાથે ધર્મોપદેશ સાંભળતી, સામાયિક-પ્રતિક્રમણ કરતી, સાધર્મીઓની સેવા કરતી, તથા તે પ્રકારના શ્રમણ નિગ્રંથને નિર્દોષ આહારાદિક દાન દેતી પિતાના દેહદને પૂર્ણ કરે છે. જો હું પણ સિદ્ધાર્થ રાજાની સાથે એ જ પ્રમાણે રહીને દેહદ પૂર્ણ કરૂં તે ઘણું સારૂં. सिद्धार्थ कृताम त्रिशलान दोहदपूर्तिः ||५५३।। શ્રી કલ્પ સૂત્ર: ૦૧

Loading...

Page Navigation
1 ... 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596