Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 589
________________ श्रीकल्पसूत्रे 1140311 KARAKKA TACACCAMATA दया=मवर्द्धमानसंपत्या, सत्कारेण =जनकृताभ्युत्थानादिना सम्मानेन=आसनादिदानादिना पुरस्कारेण = सर्वकार्येषु अग्रतः स्थापनेन, राज्येन = शासनेन, राष्ट्रेण=देशेन, बलेन = सैन्येन, वाहनेन = रथादिना, कोषेण = भाण्डागारेण, कोष्ठागारेण=धान्यकोषेण, पुरेण= नगरादिरूपेण, अन्तःपुरेण= अन्तःपुरस्थपरिवारवृद्धिरूपेण, जनपदेन देशमाप्तिरूपेण यशोवादेन = 'अहो ! कीदृशमिदं पुण्यभागि' - स्येकदिग्व्यापिसाधुवादेन, कीर्तिवादेन = सर्वदिग्व्यापिसाधुवादेन, स्तुतिवादेन = गुणकीर्त्तनेन च बधे वृद्धि प्राप्तम्, तथा विपुलधनकनकरत्नमणिमौक्तिकशङ्खशिलामवालर तरवा - दिकेन - विपुलं विस्तीर्ण, धनं= गवादिकं, कनकं स्वर्ण घटितमघटितं चेति द्विविधम् रत्नानि = कर्केतनप्रभृतीनि, वृद्धि होने लगी, सत्कार ( मनुष्यों का उठ कर आदर देना) की वृद्धि होने लगी, सम्मान (बैठने को आसन आदि देना) की वृद्धि होने लगी, पुरस्कार (सब कामों में मुखिया बनाना) की वृद्धि होने लगी, राज्य शासन की वृद्धि होने लगी, राष्ट्र-जनपद की वृद्धि होने लगी, सेना की वृद्धि होने लगी, रथ आदि सवारियों की वृद्धि होने लगी, कोष-भंडार की वृद्धि होने लगी, धान्य के भंडार की वृद्धि होने लगी, नगर आदि की वृद्धि होने लगी, अन्तःपुर के परिवार की वृद्धि होने लगी, जनपद ( देश की प्राप्ति) की वृद्धि होने लगी, यशो-वाद की अर्थात् ' अहा ! यह कुल कैसा पुण्यभागी है' इस प्रकार के एक दिशा में फैलनेवाले साधुवाद की वृद्धि होने लगी, कीर्त्तिवाद की अर्थात् सर्वदिशाव्यापी प्रशंसा की वृद्धि होने लगी, स्तुतिवाद की अर्थात् गुणकीर्त्तन की वृद्धि होने लगी । तथा विपुल गाय आदि धन की वृद्धि होने लगी, ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિની વૃદ્ધિ થવા લાગી, સમૃદ્ધિ-વધતી જતી સંપત્તિની વૃદ્ધિ થવા લાગી, સત્કાર (મનુષ્યાએ ઊઠીને માન આપવુ)ની વૃદ્ધિ થવા લાગી, સન્માન (બેસવાને આસન આદિ દેવુ) ની વૃદ્ધિ થવા લાગી, પુરસ્કાર (બધાં કામેામાં આગેવાન બનાવવા) ની વૃદ્ધિ થવા લાગી, રાજ્ય-શાસનની વૃદ્ધિ થવા લાગી, રાષ્ટ્ર-જનપદની વૃદ્ધિ થવા લાગી, સેનાની વૃદ્ધિ થવા લાગી, રથ આદિ સવારીઓની વૃદ્ધિ થવા લાગી, કોષ-ભંડાર ની વૃદ્ધિ થવા લાગી, ધાન્યના ભંડારોની વૃદ્ધિ થવા લાગી, નગર આદિની વૃદ્ધિ થવા લાગી, અન્તઃપુરના પરિવારની વૃદ્ધિ થવા લાગી, જનપદ (દેશની પ્રાપ્તિ)ની વૃદ્ધિ થવા લાગી, યશવાદની એટલે કે “અહા આ કુળ કેવુ પુન્યભાગી છે” આ પ્રમાણે એક દિશામાં ફેલાનાર સાધુવાદની વૃદ્ધિ થવા લાગી, કીર્તિવાદની એટલે કે સ`દિશાવ્યાપી પ્રશસાની વૃદ્ધિ થવા લાગી. સ્તુતિવાદ એટલે કે ગુણુકીનની વૃદ્ધિ થવા લાગી, તથા વિપુલ ગાય આદિ ધનની વૃદ્ધિ થવા શ્રી કલ્પ સૂત્ર ઃ ૦૧ कल्प मञ्जरी टीका भगवतो 'वर्द्धमान' इतिनाम करणार्थ तन्माता पित्रोः संकल्पः । 1140311

Loading...

Page Navigation
1 ... 587 588 589 590 591 592 593 594 595 596