Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
कल्प
सूत्रे
मञ्जरी
॥५६९॥
टीका
सिद्धार्थ
कुलेषु-यक्षादिदेवगृहेषु, सभामु-जनोपवेशनस्थानेषु, प्रपासु-पानीयशालामु, आरामेषु-कदल्याद्याच्छादितस्त्रीपुंसक्रीडास्थानेषु, उद्यानेषु-पुष्पफलोपेतवृक्षशोभितबहुजनभोग्योद्यानिकास्थानेषु, बनेपु-अटवीपु, बनपण्डेपु= अनेकजातीयोत्तमवृक्षसमृहेषु, तथा-श्मशान-शून्यागार-गिरिकन्दर-शान्ति-शैलो-पस्थान-भवन-गृहेषु-तत्र-इम
शानं प्रसिद्धं, शून्यागारं शून्यगृह, गिरिकन्दर:-पर्वतगुहा, शान्तिशैलोपस्थानभवनेषु प्रत्येक गृहण ___ सम्बध्यते, तेन शान्तिगृहाः शान्तिकर्मस्थानानि, शैलगृहाः पर्वतमुत्कीर्य कृतभवनानि, उपस्थानगृहा: 'चौरा' ।
इति प्रसिद्धानि जनोपस्थितिस्थानानि, भवनगृहा: कुटुम्बिवसनस्थानानि, ततः श्मशानादीनां द्वन्द्वः, एतेषु स्थानेषु संनिक्षिप्तानि-न्यस्तानि महानिधानानि तिष्ठन्ति सन्ति तानि सिद्धार्थराजभवने संहरन्ति नयन्ति ।।मू०५२॥
इनके अतिरिक्त वे महानिधान आपणों (बाजारों या दुकानों) में, यक्ष आदि के घरों में, सभाओं (जनता के बैठने के स्थानों) में, पानीघरों (प्याऊ) में, आरामों (कदली आदि से आच्छादित नर-नारियों के क्रीडास्थानों) में, उद्यानों (फूलों-फलों से युक्त बहुजनभोग्य बागों) में, वनों में, वनपण्डों (अनेक प्रकार के उत्तम जाति के वृक्षों के समूहों) में, श्मशानों में, तथा सूने घरों में, पर्वत की गुफाओं में, शान्तिकर्म करने के स्थानों में, शैलगृहों में, उपस्थानगृहों (चौरा-नाम से प्रसिद्ध जनों की उपस्थितिवाले स्थानों) में तथा भवनगृहों (कुटुम्बीजनों के निवासस्थानों) में भी थे। इन सब स्थानों में गड़े हुए पुराने खजानों को त्रिभक देव लाकर राजा सिद्धार्थ के भण्डार भरने लगे।
[यहाँ इतने बहुसंख्यक स्थानों की गणना करने का अभिप्राय यह है कि यह धरा 'वसुन्धरा' है। इसमें पद-पद पर निधान हैं, किन्तु वे विशिष्ट प्रकृष्ट पुण्यशाली जीवों को ही प्राप्त हो सकते हैं।
તદુપરાન્ત તે મહાનિધાને આપણે (બજારે કે દુકાને)મા, યક્ષ આદિનાં ઘરમાં, સભાઓ (જનતાને બેસવાનાં સ્થાને)માં, પાણીઘરે (હવાડા)માં, આરામ કદલી આદિ વડે આચ્છાદિત નર-નારીઓનાં ક્રીડાસ્થાન)માં, બાગમાં, વનમાં, વનડે (અનેક પ્રકારનાં ઉત્તમ જાતનાં વૃક્ષના સમૂહ)માં, મસાણમાં, તથા સૂનાં ઘરમાં, પર્વતની ગકાઓમાં, શાન્તિકર્મ કરવાનાં સ્થાનોમાં, શેલગૃહોમાં, ઉપસ્થાનગૃહ (ચારા નામથી પ્રસિદ્ધ માણસની હાજરીવાળાં સ્થાન)માં તથા ભવનગૃહ (કુટુંબી જનેનાં નિવાસસ્થાને)માં પણ હતાં. તે બધાં સ્થાનમાં દાટેલા પુરાણા ખજાનાઓને ત્રિશુંભક દેવ લાવીને રાજા સિદ્ધાર્થના ભંડાર ભરવા લાગ્યા.
[ અહીં આટલી બધી સંખ્યાવાળાં સ્થાનેની ગણના કરવાનો હેતુ એ છે કે આ ધરા “વસુન્ધરા” છે. તમાં ડગલે ને પગલે ખજાના છે, પણ તે વિશિષ્ટ-પ્રકૃષ્ટ-પુન્યશાળી છને જ પ્રાપ્ત થઈ શકે છે.
त्रिजृम्भक
देवकृतनिधानसमाहरणम्
॥५६९॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧