Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्पसूत्रे 1144811
Teriod,
सिद्धार्थों राजा तस्यास्त्रिशलायाः क्षत्रियाण्याः एतदूपं दोहदं विज्ञाय तं दोहदं तथैव विनयति । एवं त्रिशलायाः क्षत्रियाण्याः विंशतिस्थानविषये सर्वानपि दोहदान सिद्धार्थों राजा भूयो भूयो विनयति । ततः खलु सा त्रिशला क्षत्रियाणी तेषु दोहदेषु विनीतेषु विनीतदोहदा सम्पूर्णदोहदा विच्छिन्नदोहदा सत्कारितदोहदा सम्मानितदोहदा तस्य गर्भस्य अनुकम्पनार्थाय यतं तिष्ठति, यतमास्ते, यतं स्वपिति, आहारमपि च खलु नातिशीतं नात्युष्णं नातितिक्तं नातिकटुकं नात्यम्लं नातिमधुरं नातिस्निग्धं नातिरूक्षं नात्यार्द्र नातिशुष्कम् आहरति । तत्पश्चात् सिद्धार्थ राजा ने त्रिशला क्षत्रियाणी के इस प्रकार के दोहद को जान कर उसी प्रकार से उसे पूर्ण किया। इसी प्रकार त्रिशला क्षत्रियाणी के बीस स्थानों के विषय में सभी दोहदों को राजा सिद्धार्थ ने बार - बार पूर्ण किया ।
तब त्रिशला क्षत्रियाणी उन दोहदों के पूर्ण होने पर पूर्ण-दोहद वाली हो गई, अच्छी तरह पूर्णदोहद वाली हो गई । दोहद - रहित हो गई । उसके दोहद सत्कारित हो गये, सन्मानित हो गये। वह उस गर्भ की अनुकम्पा के लिए यतनापूर्वक खड़ी होती थी, यतनापूर्वक बैठती थी, यतनापूर्वक सोती थी। वह आहार भी अधिक ठंडा, न अधिक गर्म, न अधिक तिक्त, न अधिक कटुक, न अधिक खट्टा, न अधिक मीठा, न अधिक स्निग्ध (चिकना ), न अधिक रूखा, न अधिक गीला, न अधिक सुखा करती थी। अधिक कहने से क्या लाभ, जो आहार उस गर्भ के लिए हित- मित-पथ्य-रूप होता, पोषक होता, देश-काल के अनुकूल होता, वही आहार करती थी । न अति चिन्ता करती, न अति शोक करती, न अति दीनता दिखलाती, न अति मोह करती,
ત્યાર બાદ રાજા સિદ્ધાર્થે ત્રિશલા ક્ષત્રિયાણીના આ પ્રકારના દોહદને જાણીને તે જ પ્રમાણે તે પૂરા કર્યાં. આ પ્રમાણે ત્રિશલાદેવીના વીસ સ્થાનાના વિષયમાં બધા દોહદો રાજા સિદ્ધાર્થે વારવાર પૂરા કર્યા.
ત્યારે ત્રિશલા ક્ષત્રિયાણી, તે દોહદા પૂરા થતાં પૂર્ણ દોહદવાળી થઇ ગયાં, સારી રીતે પૂર્ણ દાહદવાળી થઈ ગયાં, દેહદરહિત થઇ ગયાં. તેના દેોહદ સત્કારિત અને સન્માનિત થઈ ગયાં. તે, તે ગાઁની અનુકંપાથી યતનાપૂર્વક ઊભાં થતાં, યતનાપૂર્ણાંક બેસતાં, અને યતનાપૂર્વક સૂતાં હતાં. તે ન વધુ ઠંડા, ન વધુ ગરમ, ન વધુ તીખા, ન વધુ કડવા, ન વધુ ખાટા, ન વધુ મીઠા, ન વધુ ચીકણા, ન વધુ લખે, ન વધુ ભીના અને ન વધુ સૂકો, એવા આહાર લેતાં હતાં. વધારે શું કહીયે? જે આહાર તે ગર્ભને માટે હિત, મિત, પથ્ય હોય, પાષક હોય, દેશકાળને અનુકૂળ હોય એવા જ આહાર લેતાં હતાં. વધારે ચિન્તા કરતાં નહીં ઝાઝો શાક કરતાં નહીં, વધારે દીનતા
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
कल्प
मञ्जरी
टीका
सिद्धार्थ
कृता
त्रिशला
दोहदपूर्तिः
॥५५४॥