Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 578
________________ श्रीकल्प कल्पमञ्जरी टीका ॥५६॥ दुशीलो भवति। तैलमर्दनेन गर्भः कुष्ठरोगी भवति । नखच्छेदनेन गर्भो दुःशीलो भवति, धावनेन गर्भश्चञ्चलस्वभावो भवति । हसनेन गर्भः कृष्णदशनः कृष्णौष्ठः कृष्णतालुः कृष्णजिह्वश्च भवति। अतिजल्पनेन विवादी अतिशब्दश्रवणेन च बधिरो भवति, अवलेखनेन स्खलितो भवति, व्यजनादीनामतिपवनसेवनेन गर्भ उन्मत्तो भवति । इत्थं कुलवृद्धस्त्रियस्त्रिशलां देवी शिक्षयन्ति । अन्यदपि कथयन्ति-हे देवि ! त्वं शनैः शनैश्चल, शनैः शनैवद, क्रोधं त्यज, पथ्य वस्तु सेवस्व, नीवीं श्लथं बधान, अहासं मा कुरु, निरावरणाकाशे मोपविश, अत्युच्चनीचं मा गच्छेति ॥सू०५१॥ आँखों में विकृति आजाती है। स्नान और लेपन करने से गर्भस्थ बालक कुशील होता है। तेल मलने से कुष्ठरोगी होता है। नाखून काटने से गर्भस्थ बालक विकृत नखवाला होता है। हँसने से गर्भस्थ बालक के दांत, होठ, तालु और जीभ काले पड़ जाते हैं। बहुत बकबक करने से गर्भस्थ बालक झगड़ाखोर और अति शब्द सुनने से बहरा हो जाता है। अवलेखन-भूमिविदारण से गर्भ स्खलित हो जाता है। पंखे आदि की अधिक हवा का सेवन करने से गर्भ उन्मत्त होता है। कुलकी बड़ी-बूढ़ी स्त्रियाँ त्रिशलादेवी को ऐसी सीख दिया करती थीं। वे यह भी कहा करती थीं-देवी, तुस धीरे-धीरे चलो, धीरे-धीरे बोलो, क्रोध से बचो, पथ्य पदार्थ का ही सेवन करो, नीवी (लहँगे या साड़ी की गांठ) जरा ढीली बाँधा करो, ठहाका मार कर मत हँसो, खुले आकाश में मत बैठो, और देखो ऊँची-नीची जगह में मत चला करो।सू०५१॥ स्त्रीणां त्रिशलां प्रत्युपदेशः વિકૃતિ આવી જાય છે, સ્નાન અને લેપન કરવાથી ગર્ભસ્થ બાળક કુશીલ થાય છે. તેલ ચેળવાથી કુષ્ઠરોગી થાય છે, નખ કાપવાથી ગર્ભસ્થ બાળક વિકૃત નખવાળે થાય છે. દોડવાથી ગર્ભસ્થ બાળક ચંચળ સ્વભાવને થાય છે. હસવાથી ગર્ભસ્થ બાળકના દાંત, હોઠ, તાળવું અને જીભ કાળાં પડી જાય છે. વધારે પડતું બકવાદ કરવાથી ગર્ભસ્થ બાળક ઝગડાખોર અને વધારે શબ્દ સાંભળવાથી બહેરે થાય છે. અવલેખન -જમીન ખેતરવાથી ગર્ભ અલિત થઈ જાય છે. પંખા આદિથી અધિક હવા ખાવાથી બાળક ઉન્મત્ત થાય છે. કુળની વૃદ્ધ સ્ત્રીઓ ત્રિશલાદેવીને એવી શિખામણ આપ્યા કરતાં હતાં. તેઓ આમ પણ કહ્યા કરતાં હતાં— દેવી, તમે ધીરે ધીરે ચાલે, ધીરે ધીરે બેલો, ક્રોધથી બચો, પચ્ય પદાર્થનું જ સેવન કરે, નીવી (ચણિયા કે સાડલાની ગાંઠ) જરા ઢીલી બાંધ્યા કરે, ખડખડાટ હસે મા, ખુલ્લા આકાશ નીચે બેસશે મા અને ધ્યાન રાખે है या-नीय शयामा यसरी नही. (सू० ५१) ॥५६२।। શ્રી કલ્પ સૂત્ર: ૦૧

Loading...

Page Navigation
1 ... 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596