Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्पसूत्र ॥५४३॥
SUBS
कुलवृत्तिकरं कुलनन्दिकरं कुलयशस्करं कुलदिनकरं कुलाधारं कुलपादपं कुलतन्तुसन्तानविवर्द्धनकरं सुकुमारपाणिपादम् अहीनप्रतिपूणपञ्चेन्द्रियशरीरं लक्षणव्यञ्जनगुणोपपेतं मानोन्मानप्रमाणप्रतिपूर्णसुजात सर्वाङ्गसुन्दराङ्ग शशिसौम्याकारं कान्तं प्रियदर्शनं सुरूपं दारकं प्रजनयिष्यति । सोऽपि च खलु दारकः उन्मुक्तबालभावः विज्ञातपरिणतमात्रः यौवनकमनुप्राप्तः शूरो वीरो विक्रान्तः विस्तीर्णविपुलबलवाहनः चातुरन्तचक्रवर्ती राजपतिः राजा भविष्यति, जिनो वा त्रैलोक्यनायको धर्मवरचातुरन्तचक्रवर्ती भविष्यति । तत् उदाराः खलु धन्याः
बढ़ाने वाले, कुल में आनन्द उत्पन्न करने वाले, कुल का यश फैलाने वाले, कुल के लिए सूर्य के समान, कुल के आधार, कुल के लिए तरु के समान, कुल की वेल बढ़ाने वाले, सुकुमारकरचरणवाले, हीनतारहित पूरी पाँचों इन्द्रियों से सम्पन्न शरीर वाले, लक्षणों एवं व्यंजनों के गुणों से युक्त अथवा लक्षणों (शुभ रेखाओं) व्यंजनों (मस तिल आदि) तथा गुणों (उदारता आदि) से युक्त, मान उन्मान और प्रमाण से युक्त मनोहर अंगोपांगों से सुन्दर शरीर वाले, चन्द्रमा के समान सौम्यस्वरूप वाले, कमनीय, प्रियदर्शन और सुन्दररूप से सम्पन्न पुत्र को जन्म देंगी ।
बालक बाल्यावस्था को पार करके विज्ञानसम्पन्न होकर और यौवन को प्राप्त करके शूर, वीर, विक्रमवान, विस्तीर्ण तथा विपुल बल और वाहनों वाला और चारों दिशाओं के अन्त तक शासन करने वाला चक्रवर्ती राजाधिराज होगा, अथवा तीन लोक का नायक धर्मवर चातुरन्तचक्रवर्ती जिन होगा । सो हे देवानुप्रिय !
મર્યાદા વધારનાર, કુળમાં આનંદ ઉત્પન્ન કરનાર, કુળના યશ ફેલાવનાર, કુળને માટે સૂર્ય સમાન, કુળના આધાર, કુળને માટે તરુ સમાન, કુળની વેલ વધારનાર, સુકુમાર હાથ-પગવાળા, હીનતારહિત પૂરી પાંચે ઇન્દ્રિયથી યુક્ત શરીરવાળા, લક્ષણા અને વ્યંજનેાના ગુણાવાળા અથવા લક્ષણા (શુભ રેખાઓ) વ્યંજનેા (મસ, તલ આદિ) તથા ગુણા (ઉદારતા આદિ) વાળા, માન ઉન્માન અને પ્રમાણથી યુક્ત, મનેાહર અંગેાપાંગથી સુંદર શરીરવાળા ચન્દ્રમાના જેવા સૌમ્ય સ્વરૂપવાળા, ક્રમનીય, પ્રિયદર્શન અને સુંદર રૂપથી સંપન્ન પુત્રને જન્મ આપશે. તે બાળક બાલ્યાવસ્થા પસાર કરીને વિજ્ઞાનયુક્ત થઈને અને યૌવનને પામીને શૂર, વીર, પરાક્રમી, વિશાળ તથા વિપુલ ખળ અને વાહનાવાળા અને ચારે દિશાઓના અન્ત સુધી શાસન કરનાર ચક્રવતી રાજાધિરાજ થશે, અથવા ત્રણ લેકને નાયક ધ વરચાતુરન્તચક્રવતી જિન થશે. તે હે દેવાનુપ્રિય! ત્રિશલાદેવીએ નક્કી જ ઉદાર, નક્કી જ ધન્ય અને
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
कल्प
मञ्जरी
टीका
स्वमफलकथनम्
॥५४३||