Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
कल्प
धन्यानां मगल्यानां सश्रीकाणां महास्वप्नानाम् को मन्ये कल्याणः फलवृत्तिविशेषो भविष्यति ? 'मन्ये' इति वितर्कार्थों निपातः। ततः सिद्धार्थमश्नानन्तरं खलु ते स्वप्नपाठकाः सिद्धार्थस्य राज्ञोऽन्तिके समीपे एतमर्थ श्रुत्वा निशम्य हृष्टतुष्टाः तान् महास्वप्नान् सम्यक् अवगृह्णन्ति हृदि धारयन्ति, अवगृह्य हृदि धारयित्वा, ईहामनुपविशन्ति अर्थविचारणां कुर्वन्ति, तथा-अन्योऽन्यः परस्परैः स्वप्नपाठकैः सार्द्ध-सह सञ्चालयन्ति स्वप्नार्थनिर्णयं कुर्वन्ति। ततः स्वप्नार्थनिर्णयानन्तरं खलु ते स्वप्नपाठकाः तेषां निीतार्थानां चतुर्दशानां गजवृषभादीनां महास्वमानां लब्धाः स्वस्वविचारतः प्राप्तार्थाः, गृहीतार्थाः परस्परत:-तर्कवितर्कतो विज्ञातार्थाः, पृष्टाः = संशये पराभिप्रायग्रहणतः, अत एव-विनिश्चितार्थाः-यथार्थस्वरूपपरिज्ञानतः, तत एव-अधिगतार्थाः कालान्तरे स्वप्ना
मञ्जरी
॥५४६॥
टीका
सिद्धार्थ के इस प्रश्न के पश्चात वे स्वप्नपाठक सिद्धार्थ राजा के समीप इस बात को सुनकर और समझकर हृष्ट-तुष्ट हुए। उन्होंने उन महास्वप्नों का अवग्रहण किया अर्थात् उनको हृदय में धारण किया। हृदय में धारण करके ईहा में प्रवेश किया-अर्थ का विचार किया। परस्पर में स्वप्नों के अर्थ (फल) का निर्णय किया। तत्पश्चात् निर्णीत किये हुए चौदह गज-वृषभ आदि महास्वप्नों का उन्हों ने अर्थ लब्ध किया-अपने-अपने विचार के अनुसार प्राप्त किया, अर्थ गृहीत किया-आपस में तर्क-वितर्क कर के जान किया, अर्थ पूछा-संशय होने पर दूसरों की सम्मति लेकर जाना, अत एव अर्थ का विनिश्चय कर लिया-यथार्थ स्वरूप को जान लिया, अत एव अर्थ को अधिगत कर लिया-कालान्तर में स्वम के अर्थ की धारणा बनी रहे इस तरह दृढ़रूप से जान लिया। फिर राजा सिद्धार्थ के सामने स्वम का फल बतलाने
स्वप्नफलकथनम्
સિદ્ધાર્થના એ પ્રશ્નો પછી તે સ્વપ્ન પાઠક સિદ્ધાર્થ રાજાની પાસેથી એ વાતને સાંભળીને તથા સમજીને હર્ષ તથા સંતેષ પામ્યા. તેમણે તે મહાસ્વપ્નનું અવગ્રહણ કર્યું એટલે કે તેમને હદયમાં ધારણ કર્યા. હદયમાં ધારણ કરીને ઈહામાં પ્રવેશ કર્યો અર્થનો વિચાર કર્યો. અરસપરસમાં સ્વપ્નના અર્થ (ફલ) નો નિર્ણય કર્યો. ત્યાર બાદ નિર્ણય કરીને ગજ, વૃષભ આદિ ચૌદ મહાસ્વપ્નોને અર્થ તેમણે લબ્ધ (પ્રાપ્ત) કર્યો-તિપિતાના વિચાર પ્રમાણે પ્રાપ્ત કર્યો, અર્થ ગ્રહણ કર્યો-આપસમાં તર્કવિતર્ક કરીને જાણ્ય, અર્થ પૂછ-સંશય જ્યાં થયે ત્યાં બીજાની સલાહ લઇને જાયે. તેથી અર્થને નિર્ણય કરી લીધા-યથાર્થ સ્વરૂપને જાણી લીધું, તેથી અર્થને અધિ. ગત કરી લીધા-આખરે સ્વપ્નના અર્થની ધારણુ ચકકસ થઈ શકે તે રીતે દઢ રૂપથી જાણી લીધે. પછી રાજા સિદ્ધાર્થની
॥५४६॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧