Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 560
________________ खलु मङ्गल्याः खलु देवानुमियाः! त्रिशलया देच्या स्वप्नाः दृष्टाः। ततः खलु सिद्धार्थों राजा तेषां स्वप्नपाठकानामन्तिके एतमर्थ श्रुत्वा निशम्य हृष्टतुष्टः चित्तानन्दितो हर्षवशविसर्पदधृदयः तान् स्वप्नलक्षणपाठकान् एवमवादीद्-एवमेतद् देवानुप्रियाः! तथैतद् देवानुपियाः! इष्टमेतद् देवानुपियाः! प्रतीष्टमेतद् देवानुपियाः! इष्टप्रतीष्टमेतद् देवानुपियाः! सत्यः खलु एषोऽर्थः, यथैतं यूयं बदथेति कृत्वा तान स्वप्नान सम्यक् प्रतीच्छति, प्रतीष्य तान् स्वप्नलक्षणपाठकान् विपुलेन अशनपानखादिमस्वादिमेन वस्त्रगन्धमाल्यालङ्कारेण सत्करोति श्रीकल्प मूत्र ॥५४४॥ त्रिशला देवीने निश्चय ही उदार, निश्चय ही धन्य और निश्चय ही मांगलिक स्वप्न देखे हैं।" तब राजा सिद्धार्थ उन स्वप्नपाठकों से इस बात को सुनकर और समझ कर हृष्टतुष्ट हुए । उनका चित्त । आनन्दित हो गया। हर्ष से हृदय खिल गया। उन्होंने स्वप्नपाठकों से कहा-हे देवानुपियो! ऐसा ही होगा। आपका कथन सत्य है । हे देवानुप्रियो ! आपका कथन असत्य नहीं है। हे देवानुपियो! आपका कथन असंदिग्ध (सन्देहरहित) है। हे देवानुप्रियो ! यह कथन इष्ट है। हे देवानुपियो। यह पुनः पुनः इष्ट है। हे देवानुप्रियो ! यह इष्ट और विशेष इष्ट है। आप जो कहते हैं सो बात सत्य है। इस प्रकार कह कर उन्होंने स्वप्नों को सम्यक् प्रकार से स्वीकार किया, स्वीकार कर के उन स्वप्नलक्षणपाठकों को प्रचुर अशन, पान, खादिम और स्वादिम से तथा वस्त्र, गंध, माला और अलंकार से सत्कारित और सम्मानित किया, तथा जीविका के योग्य विपुल प्रीतिदान दिया। तत्पश्चात् सिद्धार्थकृतः स्वमपाठकानां सत्कार નક્કી જ માંગલિક સ્વપ્નો જોયાં છે. ત્યારે રાજા સિદ્ધાર્થ તે સ્વપ્ન પાઠકોની તે વાત સાંભળીને એને સમજીને હર્ષ તથા સંતેષ પામ્યા. તેમનું ચિત્ત પ્રસન્ન થયું. હર્ષથી હૃદય ખીલી ઉઠયું. તેમણે સ્વપ્ન પાઠકોને કહ્યું–હે દેવાનુપ્રિયે! એમ જ થશે. આપનું કથન સાચું છે. હે દેવાનુપ્રિયે! આપનું કથન અસત્ય નથી. હે દેવાનુપ્રિયા ! આપનું કથન અસંદિગ્ધ (સંદેહ વિનાનુ) છે. હે દેવાનુપ્રિય! આ કથન ઈષ્ટ છે. હે દેવાનુપ્રિયા ! એ ફરી ફરીને ઈષ્ટ છે. હે દેવાનુપ્રિયે ! એ ઈષ્ટ અને વિશેષ ઈષ્ટ છે. આપ જે વાત કહે છે તે સાચી છે. આ પ્રમાણે કહીને તેણે તે સ્વપ્નને સારી રીતે સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને તે સ્વપ્ન-લક્ષણપાઠકેન પુષ્કળ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી તથા વસ્ત્ર, ગંધ, માળા, અને અલંકારથી સત્કાર કર્યો અને સન્માન કર્યું તથા જીવિકાને ॥५४४|| શ્રી કલ્પ સૂત્ર: ૦૧

Loading...

Page Navigation
1 ... 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596