Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 544
________________ श्रीकल्प छाया-ततः खलु स सिद्धार्थों राजा कल्ये पादुःप्रभातायां रजन्यां फुल्लोत्पलकमलकोमलोन्मीलिते अथाऽऽपाण्डुरे प्रभाते रक्ताशोकमकाश-किंशुक शुकमुख-गुञ्जार्द्धराग-बन्धुजीवक-पारावतचलननयन-परभृतसुरक्तलोचन-जपाकुसुम-ज्वलितज्वलन-तपनीयकलश-हिङ्गलक-निकररूपा-तिरेक-राजमानस्वश्रीके दिवाकरे अथ क्रमणोदिते तस्मिन् दिनकरस्य करपरम्पराऽवतारमारब्धाभिभवेऽन्धकारे बालाऽऽतपकुङ्कुमेन खचित इव जीवलोके लोचनविषयानुकाशविकद्विशददर्शिते लोके कमलाकरखण्डबोधके उत्थिते सूरे सहस्ररश्मौ दिनकरे तेजसा ज्व सूत्रे ॥५२८॥ मूल का अर्थ-'तए णं से सिद्धत्थे' इत्यादि । तत्पश्चात् रजनी बीतने पर प्रभात प्रकट हुआ। कमल खिल गये, तथा कमल अर्थात् हरिण के नेत्र खुल गये। प्रभात पाण्डर हो उठा। लाल अशोक के प्रकाश, पलाश, तोते की चोंच, गुंजाफल के आधे भाग की लालिमा, बन्धुजीवक, कपोत के पैर एवं नेत्र, कोयल के लाल नेत्र, जपाकुसुम, जली हुई अग्नि, सुवर्णकलश तथा हिंगल के समूह के रूप से भी अधिक लालिमा से सुशोभित श्रीसे सम्पन्न सूर्य का क्रम से उदय हुआ। सूर्य की किरणों के समूहने अंधकार का नाश करना आरंभ किया। बालसूर्यप्रकाशरूपी कुंकुम से जीवलोक व्याप्त हो गया। नेत्र के विषयों के प्रसार से दर्शन का विकास होने लगा, अर्थात् नेत्रों से क्रमशः दूर-दूर के पदार्थ दिखाई देने लगे। लोक के इस प्रकार के होजाने पर, तालाब में कमलों के बनों को विकसित करने वाले, हजार किरणों से युक्त, दिन उत्पन्न करने वाले सूर्य के तेज से जाज्व प्रभातवर्णनम् - भूगने। मथ- 'तए णं से सिद्धत्थे" त्याहि. त्या२ मा रात्रि पूरी धन प्रलात थयु ४ मिमी यां, અથવા કમળ એટલે કે હરણનાં નેત્રે ઉઘડી ગયાં, પ્રભાત પાંડુર થઈ ગયું. લાલ અશેકને પ્રકાશ, પલાશ (કેસુડા), પોપટની ચાંચ, ચણોઠીના અર્ધભાગની રતાશ, બધુજીવક, કપોતના પગ અને આખ, કેયલનાં લાલ નેત્ર, જપા પુષ્પ, સળગતે અગ્નિ, સુવર્ણકળશ તથા હિંગળાના સમૂહના રૂપથી પણ વધારે રતાશ વડે સુશોભિત, શ્રીયુકત સૂર્યને ધીરે ધીરે ઉદય થયો. સૂર્યનાં કિરણોના સમૂહે અંધકારને નાશ કરવાનું શરૂ કર્યું. બાલસૂર્યના પ્રકાશ રૂપી કંકુથી જીવલોક છવાઈ ગયો. તેના વિષયના પ્રસારથી દર્શનને વિકાસ થવા લાગે, એટલે કે નેત્રથી કમશઃ દૂર દૂરના પદાર્થો દેખાવા લાગ્યા. જગતમાં આ પ્રમાણે થતાં, તળાવમાં કમળનાં વનને વિકસિત કરનાર, હજાર કિરણવાળો, દિવસને કરનાર સૂર્ય તેજથી જાજવલ્યમાન થતાં, રાજા સિદ્ધાર્થ શયામાંથી ઉડ્યાં ॥५२८॥ પ્રસારથી દાનની રવાનું શરૂ કરી લાગ્યા. જગત શ્રી કલ્પ સૂત્ર: ૦૧

Loading...

Page Navigation
1 ... 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596