Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
सूत्रे ॥४७३॥
कल्पमञ्जरी
न्द्रियशरीरम्-अहीनानि=अविकलानि काणत्वादिदोषरहितानि प्रतिपूर्णानि यथायथं परिपुष्टानि पञ्चेन्द्रियाणि यस्मिस्तादृशं शरीरं यस्य तम्, लक्षणव्यञ्जनगुणोपपेतं-लक्ष्यन्ते-चिह्नयन्ते एभिरिति लक्षणानि करचरणादिषु विद्याधनजीवितादिरेखारूपाणि, व्यज्यन्ते प्रकटीक्रियन्ते शुभाशुभान्येभिरिति व्यञ्जनानि-तिलकालकादीनि, गुणाः सौभाग्यौदार्यादयः, यद्वा-पूर्वोक्तमकारैर्लक्षणैर्व्यज्यन्त इति लक्षणव्यञ्जनास्ते च ते गुणाचेति लक्षणव्यजनगुणाः, यद्वा-प्रोक्तस्वरूपाणां लक्षणव्यञ्जनानां ये गुणास्तैः उपपेतम् समन्वितम्, इह-'उप' 'अप' इत्युपसर्गयोः शकन्ध्वादित्वात्पररूपम् । रेखाविचारोऽन्यतोऽवसेयः । तथा-मानो-न्मान-प्रमाण-प्रतिपूर्ण-मुजात-सर्वाङ्ग-मुन्दराङ्ग-मीयते-परिच्छिद्यते पदार्थोऽनेनेति मान-तुलाङ्गलीप्रस्थादिना तोलनं, यद्वा-जलपरिपूर्णकुण्डादिपविष्टे पुरुषादौ यदा द्रोणपरिमितं जलं निस्सरति तदा स पुरुषादिर्मानवानुच्यते तदेव, उन्मानम् ऊर्ध्वमानं, यद्वा
टीका
रहित तथा पतिपूर्ण-यथोचित पुष्ट पाँचों इन्द्रियों से युक्त शरीर वाले, लक्षणों-हाथों-पैरों में बनी हुई विद्या धन आयु आदि की रेखाओं तथा व्यंजनों-शुभ-अशुभ को व्यक्त करने वाले तिल मसा आदि चिह्नों तथा सौभाग्य एवं उदारता आदि गुणों से युक्त, अथवा पूर्वोक्त लक्षणों से व्यक्त होने वाले गुणों से युक्त, अथवा पूर्वोक्त लक्षणों एवं व्यंजनों के गुणों से युक्त पुत्र को जन्म दोगी। रेखा आदि का विचार दूसरी जगह से जान लेना चाहिए।
वह पुत्र मान, उन्मान और प्रमाण से युक्त शरीर वाला होगा। जिससे पदार्थ का माप किया जाय वह मान कहलाता है, जैसे तराजू पर तोलना, अंगुल आदिसे नापना और पायली आदिसे नापना।
सामान्यतः मास्वमफलभार कथनम्.
તથા પ્રતિપૂર્ણ યાદ
રા તલ, મસ આદિ ચિત્રમાં બનેલી વિદ્યા, ધન
વાળા, અહીન-અવિકળ એટલે કે અંગની ખેડ વગેરે દેશે વિનાના, તથા પ્રતિપૂર્ણ યથેચિત પુષ્ટ પાંચે ઈન્દ્રિય સહિત શરીરવાળા, લક્ષણ-હાથ-પગમાં બનેલી વિદ્યા, ધન, આયુ આદિની રેખાઓ તથા વ્યંજને-શુભ અશુભને દર્શાવનારા તલ, મસ આદિ ચિત્ન તથા સૌભાગ્ય અને ઉદારતા આદિ ગુણોવાળા અથવા પૂર્વોક્ત લક્ષણોથી વ્યક્ત થતા ગુવાળા, અથવા પૂર્વોક્ત લક્ષણો અને વ્યંજનેના ગુણોવાળા પુત્રને જન્મ આપીશ. રેખા આદિને વિચાર બીજી જગ્યાએથી જાણી લેવું જોઇએ.
તે પુત્ર માન, ઉન્માન અને પ્રમાણુથી પરિપૂર્ણ સપ્રમાણ શરીર વાળે થશે. જેનાથી પદાર્થનું માપ કરાય તે માન કહેવાય છે, જેમકે ત્રાજવાથી તળવું, આંગળી આદિ વડે માપવું, અને પાયલી આદિ વડે માપવું. પાણીથી ભરેલો કુંડ છે.
॥४७३॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧