Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
।
श्रीकल्प
अर्द्धभाररूपः परिमाणविशेषः, प्रमाण सर्वतो मान, यद्वा-निजाङ्गुलिपरिमितोच्छ्रायः, इत्थं च मानं चोन्मानं च प्रमाणं चेत्येषां द्वन्द्वे मानोन्मानप्रमाणानि, तैः प्रतिपूर्णानि-सम्पन्नानि अतएव-मुजातानिन्यथोचितावयवसन्निवेशवन्ति, सर्वाणि-सकलानि अङ्गानि-अज्यते-व्यज्यते पाण्येभिरित्यङ्गानि-मस्तकादिचरणान्तानि यस्मिंस्तव, अत एव-सुन्दरमङ्ग-वपुर्यस्य तम्, अङ्गशब्दोऽत्राङ्गवत्परः, अर्श आदित्वादच्प्रत्ययान्तः। तथा-शशिसौम्याकारं-शशी चन्द्रस्तद्वत् सौम्यो रमणीयः-दर्शकलोचनाहादकरः आकार: स्वरूपं यस्य तम्, कान्तं कमनीयं, प्रियदर्शनम्
कल्प मञ्जरी टीका
॥४७४॥
जल से भरा हुआ कुंड हो, उसमें किसी पुरुष के प्रवेश करने से एक द्रोण परिमित पानी बाहर निकल जाय तो समझना चाहिए कि वह पुरुष मानोपेत है। ऊर्ध्वमान को उन्मान कहते हैं, अथवा आधा भार रूप परिमाण को उन्मान कहते हैं। पूरे माप को प्रमाण कहते हैं, अथवा अपने अंगुल से १०८ अंगुलकी ऊँचाई को प्रमाण कहते हैं।
जिनसे प्राणी पहचाना जाय, वे मस्तक से लेकर पैरों तक के अवयव अंग कहलाते हैं। जिसके अंग और उपांग उचित ढंग से बने हों वह सुजात कहलाता है। आशय यह कि वह बालक मान, उन्मान तथा प्रमाण से युक्त तथा सुजात एवं सर्वांग सुन्दर शरीर वाला होगा।
वह चन्द्रमा के समान सौम्य-रमणीय-दर्शकों के नेत्रों को आहाद उत्पन्न करनेवाले स्वरूप से सम्पन्न होगा, कमनीय होगा और देखने में प्रिय लगेगा। इन सब विशेषताओं से युक्त होने के कारण
सामान्यतः स्वमफलकथनमू.
હોય, તેમાં કોઈ પુરુષના પ્રવેશવાથી એક દ્રોણપરિમિત પાણી બહાર નીકળી જાય તે માનવું કે તે પુરુષ માનેપત છે, ઉ4માનને ઉન્માન કહે છે. અથવા અર્ધાભારરૂપ પરિમાણને ઉન્માન કહે છે. પૂરાં માપને પ્રમાણ કહે છે. અથવા પિતાની આંગળીઓથી એક આઠ ૧૦૮ આંગળીની ઊંચાઈને પ્રમાણે કહે છે.
જેમના વડે પ્રાણી ઓળખી શકાય, તે માથાથી લઈને પગ સુધીના અવયને અંગ કહે છે. જેનાં અંગ અને ઉપાંગ યોગ્ય રીતે બન્યા હોય તે સુજાત કહેવાય છે. ભાવાર્થ એ કે તે બાળક માન, ઉન્માન, તથા પ્રમાણથી યુક્ત તથા સુજાત અને સર્વાગ સુંદર શરીરવાળે થશે.
તે ચન્દ્રમાના જે સૌમ્ય-રમણીય-જોનારાઓનાં નેત્રને આનંદ ઉત્પન્ન કરનાર સ્વરૂપ વાળા હશે. કમનીય હશે અને દેખતાં પ્રિય લાગશે. એ બધી વિશેષતાઓ વાળા હોવાને કારણે તે સુરૂપ-સર્વોત્કૃષ્ટ રૂપ- કુલ
॥४७४॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧