Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
सूत्रे
||४२८||
पौर्णमासी - विराजमान - पूर्णकलं दिङ्मण्डल- स्फारान्धकार - परिपान - जातो- दर - ललित - श्यामल- कलङ्कं सागर-तरलतर - तरङ्गो-च्छालकं वर्ष- मासादि - प्रमाण - विधायकं ज्योतिश्चक्रनायकम् अमृतनिः स्यन्दं निस्तन्द्रं पूर्णचन्द्रं पश्यति ॥ मृ० २० ॥
टीका – 'तओ पुण सा' इत्यादि । ततः = पुष्पमाल्ययुगलदर्शनानन्तरं पुनः षष्ठे स्वप्ने सा - त्रिशला पूर्णचन्द्रं पश्यति, कीदृशं पूर्णचन्द्रम् ? इत्याह- गोक्षीर - नीर-फेन-रजतकुम्भ - कुन्दावदातं गोक्षीरं= गोदुग्धं नीरफेनः = जलफेनः रजतकुम्भः = रजतघटः, कुन्दं- कुन्दपुष्पं तद्वत् अवदातं = श्वेतवर्णम्, पुनः चकोर - मनःसुखदं - चकोरा:= चन्द्रवियोगेन दुःखभाजः पक्षिणः, तेषां मनःसुखदं चित्तप्रसादकम्, तथा सकल जन - नयनमलिनता से रहित था, शुक्लपक्ष और कृष्णपक्ष- दोनों के मध्य में आने वाली पूर्णिमा के दिन जिसकी पूर्ण कला शोभायमान होती है ऐसा था, तथा दिशा - समूह में व्याप्त सघन अंधकार को पी जाने के कारण उदर में सुन्दर एवं श्यामचिह्नवाला था, सागर की अत्यन्त चंचल लहरों को उछालने वाला, वर्ष और मास आदि के परिमाण का विधान करने वाला, नक्षत्रों के समूह का नायक, अमृतस्रात्री तथा खिला हुआ और पूर्ण था । इस प्रकार के चन्द्र को देखा || सू० २० ॥
टीका का अर्थ- 'तओ पुण सा' इत्यादि । पुष्प - माला के युगल को देखने के पश्चात् छठे स्वममें त्रिशला देवी ने पूर्णचन्द्रमा को देखा । पूर्ण चन्द्रमा कैसा था, सो कहते हैं
वह पूर्णचन्द्र गाय के दूध, पानी के फेन, चांदी के घट तथा कुन्द के फूल के समान सफेद रंग का था । चकोर अर्थात् चन्द्रमा के विरह में दुखी होनेवाले पक्षियों के मन को प्रसन्न करनेवाला था। सभी નિર્માલ–મલ વગરના હતા, એટલે કોઇ પણ પ્રકારની મલિનતા વિનાના હોવાથી ઉત્તમ દેખાતા. પૂર્ણિમાને દિવસે સોળે કળાઓથી વિકસિત થતાં ચ'દ્રમા જેવા આ ‘ચંદ્રમા' રૃખાતે. દિશાઓમાં વ્યાપેલાં અંધકારને, ઘાળીને પી જનારા હોવાથી તેના પેટાળમાં શ્યામચિહ્ન ચળકાટ મારતું હતું. સાગરના માજાઓને ઉછાળી ઉછાળીને નીચે પટકતા એવા હતા. વર્ષ, માસ, દિવસ વિગેરેનું જેનાથી વિધાન થાય છે તેવા તે હતા. નક્ષત્રોના સમૂહને નેતા હતા. અહનિશ જેનાથી અમૃત ઝરે છે એવા પૂર્ણ ચંદ્રમા ને ત્રિશલા રાણીએ જોયા. (સ્૦૨૦)
टीना अर्थ - तओ पुण सा' धत्याहि युष्यभाजान युगलने लेया पछी छठा स्वप्नमां त्रिशला हेवीको પૂર્ણ ચન્દ્રમાને જોયે. પૂર્ણ ચન્દ્રમા કેવા હતા તે કહે છે—
તે પૂર્ણચન્દ્ર ગાયનાં દૂધ, પાણીનાં ફીણ, ચાંદીના ઘડા તથા કુન્દનાં ફૂલ જેવા સફેદ રંગના હતા. ચકાર એટલે કે ચન્દ્રમાના વિરહથી દુ:ખી થનારાં પક્ષીઓનાં મનને પ્રસન્ન કરનારી હતે.. બધા લેાકેાની આંખાને આનંદ
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
कल्प
मञ्जरी
टीका
चन्द्रस्वन
वर्णनम् .
॥४२८||