Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
न्तिका-कर्णिका-कुटज-कोरण्टक-कुन्द-कुब्जक-कुरवक-कमल-बकुल-बन्धूक-चम्पकाऽशोक-मन्दार-तिलक-कचनारसहकारमञ्जरी-जाती-मालत्यमन्द-सुगन्ध-बन्धुरं मघमघायमानगन्धोद्धरं सरस-रमणीया-नुपम-कृष्ण-नील-पीतरक्त-शुक्ल-पञ्चवर्ण-सातुक-सुरभि-कुसुम-विलस-कान्त-भक्ति-चित्रं देवकुसुम-निर्मित-पवित्रं मधु-लुब्धक्षुब्ध-निलीन-गुञ्जदलिपुञ्ज-गुञ्जित-प्रदेशं गन्धप्राणिजनकं सकल-जन-मनो-हरण-धुरन्धरेण सुरभिगन्धेन दशापि दिश अमोदयत् अम्बराङ्गणतलादवतरद् विशालं पुष्पमालायुगलं पश्यति ॥० १९॥
सूत्रे
॥४२३॥
वासन्तिका, कुटज, कोरण्ट, कुन्द, कुब्जक, कुरबक, कमल, बकुल, बन्धूक, चम्पक, अशोक, मन्दार, तिलक, कचनार, आम्रमंजरी, जाती (जाई) तथा मालती के फूलों की विपुल सुंगध से मनोहर था। चारों ओर महकती हुई सुगंध से प्रशस्त था। सरस, रमणीय एवं अनुपम काले नीले पीले लाल और शुक्ल-इन पाँचों वर्गों के सभी ऋतुओं संबंधी सुगंधयुक्त फूलों की शोभित होती हुई सुन्दर रचना से चित्र-विचित्र था। देवलोक के फूलों से रचित होने के कारण पवित्र था। पराग के लोभी, क्षोभ को प्राप्त, भीतर स्थित
और गुंजार करते हुए भ्रमर-समूहों से उसका प्रदेश गुंजित हो रहा था। गन्ध से तृप्ति कर देना उसकी विशेषता थी। सकल जनों के मनों को हरने में धुरन्धर-श्रेष्ठ सुगंध से दशों दिशाओं को अर्थात् दिशाओं में स्थित प्राणियों को प्रमोद पहुँचाता हुआ तथा गगनांगण के तल से नीचे उतरता हुआ पुष्पमाला का युगल देखा ॥मू०१९॥
र
पुष्पमाला युगलस्वम वर्णनम्.
सुटस, २, सुन्द, ५०४४, २१४, भण, अनुस, अन्न, य५४, म।।४, भन्सार तिस, श्यनार, मामी , જુઈ, તથા માલતીના ફૂલની વિપુલ સુગંધથી ભરપૂર અને મનહર હતી.
ચતુદિશામાં આ માળાની સુગંધ પ્રસરી રહેતી હતી. કાળા-લીલા-પીળા-લાલ-સફેદ વર્ષોથી આ માળા શેભી રહી હતી. તમામ ઋતુઓની સુગંધ અને મનેહરતા, આ માળાયુગલમાં, આવી રહેલી હતી.
“માળા’ની રચના ચિત્ર-વિચિત્ર હતી. દૈવી ફૂલેથી બનેલી હોવાથી પવિત્ર હતી. પરાગના લેભી એવા ભમરાઓ, તે કમળની બહાર તેમજ અંદર, સુગંધની લાલસાએ, તે માળાના પ્રદેશ ઉપર ગુંજારવ કરી રહ્યા હતાં. આ “માળા' ગંધની તૃપ્તિ કરાવી આપે તેવી તેનામાં વિશેષતા હતી. અને તેની સુગંધ દ્વારા, દશે દિશાઓ, બહેડકી રહી હતી આ કા શમાંથી ઉતરતી આ માળાને ત્રિશલા દેવીએ સ્વપ્નમાં જોઈ. (સ. ૧૯)
॥४२३॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧