Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
सूत्रे ॥२१८॥
उद्यानम् अन्यो न अत्येति - इति कुलरीतिः, तत्कथं तर्हि केन प्रकारेण युवराजपुत्रं विश्वभूतिं तत उद्यानात् अभिनिष्क्रामयामि = निस्सारयामीति । राज्ञो वचनं श्रुत्वाऽमात्यों भणति - स्वामिन ! अस्ति उपायः, तस्य समीपे कूटलेखः=कपटयुक्तलेखः प्रेष्यताम्, यत् अमुकः प्रत्यन्तराजः = स्वदेशसीमास्थितदेशस्य राजा उत्कृष्टः= प्रबलो जातः, तस्य निग्रहार्थं महाराजो गच्छति । राज्ञा एवम् = अमात्योपदिष्टप्रकारेण कृतम् । तं = लेखं -": 'महाराजः शत्रु निग्रहीतुं स्वयं गच्छती " - ति पठित्वा विश्वभूतिः अकथयत् उक्तवान् - 'मयि जीवति महाराजः कथं निर्गच्छति ? - इति कृत्वा इत्युक्तवा स युद्धार्थ युद्धं कर्तुं गत इति ||०२१||
यह रीति है कि जब उद्यान में एक कोई निवास करता है दूसरा उसमें निवास नहीं करता। ऐसी स्थिति में युवराज के पुत्र विश्वभूति से पुष्पकरण्डक उद्यान किस प्रकार खाली करवाया जाय ? कैसे उद्यान से निकाला जाय ?
राजाका कथन सुनकर मंत्रीने कहा - स्वामिन् ! उपाय है। उसके पास कपटयुक्त पत्र भेज दिया जाय कि अपने राज्य की सीमा पर स्थित देशका राजा प्रबल हो उठा है। महाराज उसे दबानेके लिए जाते हैं । राजा ने वैसा ही किया जैसा मंत्रीने कहा था । ' महाराज शत्रुको दबाने के लिए स्वयं जा रहे हैं, इस प्रकार पत्रको पढ़कर विश्वभूतिने कहा - ' मेरे जीवित रहते महाराज कैसे जा रहे हैं ?' ऐसा कह कर वह स्वयं युद्ध करने चला गया || सू०२१ ॥
આવું સાંભળી રાજાએ પ્રધાનને ખેલાવ્યે ને કહ્યું કે અમારા વંશમાં એવા રિવાજ છે કે કાઇથી અભિગત ઉદ્યાનમાં બીજો કોઈ તેના સુખાનુભવ કરી શકે નહિ. આ ઉદ્યાનમાં યુવરાજના પુત્ર વાસ કરી રહેલ છે તે તેને કેવી રીતે ખાલી કરાવવા ?' અમાત્યે ઉપાય સૂઝાડયા કે ‘હુ' અહિંથી એવા બનાવટી પત્ર રવાના કરૂં છું, કે રાજ્યના સીમાટે આપણા કાઇ દુશ્મન રાજા ચઢી આવ્યેા છે તેને મહાત કરવા રાજા જાતે સૈન્ય લઈ જાય છે' આ પત્ર વિશ્વભૂતિને પહોંચાડવામાં આવ્યા ને તેણે મનોમંથન કરી વિચાર્યું કે હું યુવાન અને શક્તિશાળી છું છતાં મહારાજા વૃદ્ધપણે યુદ્ધે ચડે તે વ્યાજબી નથી. તેથી વિશ્વભૂતિ પોતે મહારાજાને જતાં અટકાવી સન્યના મેખરે यासी नीज्या (सू०२१)
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
कल्प
मञ्जरी
टीका
महावीरस्य विश्वभूति
नामकः
पञ्चदशो
भवः ।
॥२१८॥