Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
DATES
श्रीकल्प
सूत्र ॥३४३||
कल्पमञ्जरी
टीका
गर्भत्वेन समुत्पन्नः। स खलु श्रमणो भगवान महावीरः 'च्योष्ये' इति जानाति, 'च्यवे' इति जानाति, परन्तु 'च्यवमानः' स आत्मानं न जानाति, यतः सूक्ष्मः खलु स कालः प्रज्ञप्त इति ॥ सू०७॥
॥ इति द्वितीया वाचना ।। देवानन्दा ब्राह्मणी के उदर में, सिंह के शिशु के समान, मति, श्रुत और अवधि नामक तीन ज्ञानों से युक्त आत्मा से गर्भ में पधारे।
वह भगवान महावीर 'चलूँगा' यह जानते थे, तथा 'चवा' यह भी जानते थे, किन्तु 'चव रहा हूँ' इस प्रकार अपने को नहीं जानते थे। इसका कारण यह है कि छद्मस्थ के उपयोग की प्रवृत्ति में असंख्यात समय लग जाते हैं, किन्तु च्यवमान अवस्था अर्थात् विग्रहगति की अवस्था संख्यात-एक दो तीन-समयों में ही समाप्त हो जाती है। इस प्रकार च्यवमान अवस्था का काल थोड़ा होने के कारण उसमें अवधिज्ञान का उपयोग प्रवृत्त नहीं हो सकता, और इसी कारण अवधिज्ञान से विभूषित होने पर भी छद्मस्थ तीर्थकर देव उस अवस्था को नहीं जानते ॥ सू०७।।
॥ इति द्वितीय वाचना ।। કરી, સત્યાવીસમે ભવે મતિજ્ઞાન-બુતજ્ઞાન અને અવધિજ્ઞાન, આ ત્રણે જ્ઞાન સાથે લઈ, દેવાનંદા બ્રાહ્મણીના ઉદરમાં ઉત્પન્ન यया.
દેવના ભવેથી “અવતરણ” કરવાનું છે એમ તેઓ અવધિજ્ઞાનને આધારે જાણતા હતાં, “હું ચવ્યા' એ પણ જ્ઞાનને આધારે જાણ્યું. પરંતુ “ચવી રહ્યો છું તે જાણી શક્યા નહિ. કારણ કે દમસ્થના ઉપયોગની પ્રવૃત્તિમાં અસંખ્યાતા સમયે ચાલ્યા જાય છે, પરંતુ અવમાન એટલે ચ્યવન કરતી વખતની અવસ્થાને કાલ વધારેમાં વધારે ત્રણ કે ચાર સમય હોય છે. જીવ પહેલા સમયે દેહને મૂકે છે, ને વચમાં જતાં એક સમય અગર વિગ્રહ ગતિએ બે સમય લે છે અને ત્રીજા અથવા ચૌથે સમયે તે નિર્ધારિત સ્થાને પહોંચી જાય છે.
‘વિગ્રહગતિ' એટલે આડી ગતિ-જીવને એક સ્થાનેથી બીજા સ્થાને જતાં આકાશના પ્રદેશ ઉપર જ વહન કરવાનું હોય છે. જડ અને ચેતન બને પદાર્થો, આકાશના પ્રદેશ ઉપર જ સ્થલાંતર કરે છે. આખા કાલકમાં “આકાશ’ નાજ પ્રદેશ વ્યાપી રહ્યાં છે. કોઈ જીવ સીધા પ્રદેશ ઉપર થઈને જાય છે. કઈ જીવ જરા આડા જઈ, સીધા પ્રદેરા પર આવી, પિતાનું સ્થલાંતર કરે છે. આવી “ચાલ’ને ‘વિગ્રહ ચાલ' કહે છે. વિગ્રહ ચલનમાં બે સમયને કાલ જાય છે ત્યારે “સીધા ચલન’માં એક સમયને “કાલ' વ્યતીત થાય છે, અવધિજ્ઞાન, આવા સૂકમ બે સમયને
महावीरस्य देवानन्दागर्भ अवक्रमणम्
||३४३॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧